SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ તે તે ક્યિા(બાહ્ય-વિહિત સ્વાધ્યાયવિહારાદિપ્રવૃત્તિ)ઓના કારણે અનેક પ્રકારની છે; અને સામાયિક-સમતાસ્વરૂપ પરિણામરૂપે એક જ જાતની છે, તેથી જ્ઞાન અને ક્રિયા-એ બંન્નેના સમુચ્ચય (સમાનબળ)ના કારણે શિષ્ટ પુરુષોએ તે સદ્દીક્ષાને પરમાનંદમોક્ષનું કારણ માન્યું છે. અંતે આપણે સૌ પરમાનંદને કરનારી દીક્ષાની આરાધનામાં પ્રયત્નશીલ બની રહીએ એ જ એક અભિલાષા. ૨૮-૩રા ॥ इति श्री द्वात्रिंशदद्वात्रिंशिकायां दीक्षाद्वात्रिंशिका ||
SR No.005691
Book TitleDiksha Batrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year1999
Total Pages74
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy