________________
C8888888888888888888888888888888888888IBERODERBERGB38
ઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉ ૭. અનેક સ્થાનો પર એમણે સમાજમાં કેટલાયે પ્રકારના
ઝઘડાઓને કાયમ માટે સમાપ્ત કરાવી દીધા અને પ્રેમ ઝી
તેમજ ભાઈચારા(સૌહાદ)ની પુનઃ સ્થાપના કરાવી. આ ૮. અનેક એવા અવસર આવ્યા, જ્યારે એમણે પોતાનું જીવન છે
સંકટમાં નાખીને અન્ય પ્રાણીઓના જીવનની રક્ષા કરી. હું ૯. ભારતીય રક્ષા વિજ્ઞાનના જનક પદ્મવિભૂષણ ડૉ. દૌલતસિંહજી
કોઠારી લખે છે - * પ્રાણીમાત્રનું કલ્યાણ ઇચ્છનારા તેઓ એક લોકપ્રિય ફરી અને વિદ્વાન જૈન સંત હતા.
જ્યારે તેઓ મૌનસાધનામાં હતા, ત્યારે પણ એમના- . માંથી પ્રસ્ફટિત થનારી સકારાત્મક ઊર્જા મારા હૃદય સુધી પહોંચી ગઈ. એમના દ્વારા ચાર ભાગોમાં લિખિત જૈન ધર્મનો જ મૌલિક ઇતિહાસ એક અત્યંત મહત્ત્વપૂર્ણ, મૂલ્યવાન
અને પ્રેરક અવદાન છે. - પ્રખ્યાત વિધિવેત્તા અને રાજનયિક ડૉ. લક્ષ્મીમલ્લ સિંઘવીએ છી લખ્યું છે - “મારા જીવનના દરેક પડાવ ઉપર આચાર્ય શી
હસ્તીમલજીએ મને અનુપ્રેરિત કર્યો છે.” ૧૧. આર. બી. આઈ.ના પૂર્વ ડેપ્યુટી ગવર્નર, સમાજસેવી, એ
પદ્મભૂષણ શ્રી દેવેન્દ્રરાજ મહેતા લખે છે – ઈમાનદાર, નીતિપૂર્ણ અને સાદગીમય જીવન તથા બીજાની નિઃસ્વાર્થ ? સેવાની પ્રેરણાઓ, મને આચાર્ય હસ્તીમલજી પાસેથી
પ્રાપ્ત થઈ.” Rણ ૧૨. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધિપતિ શ્રી આર. એમ. લોઢાના છે
પિતા ન્યાયાધિપતિ શ્રી કૃષ્ણમલ લોઢાના અનુસાર ... 9
આચાર્ય હસ્તમલજી જે કંઈ પણ કહેતા હતા, તે સાચું છે થઈ જતું હતું. જ એમને ભાવિ(ભવિષ્ય)નો પૂર્વાભાસ થઈ જતો હતો. તે
આ અતીન્દ્રિય જ્ઞાનના આધારે તેઓ એમના ભક્તોનું SR88888888888888888ASRORIA SR8888
વિ888888888888888888888888893838
૧૦.