________________
આથી વિંધ્યથી નવોદિત શક્તિના રૂપમાં એ વિંધ્યશક્તિના નામે પ્રખ્યાત થયો. ઉપરોક્ત શ્લોકપદથી એવું તો નિર્વિવાદપણે સિદ્ધ થાય છે કે ભારશિવ નાગવંશથી જ વાકાટક રાજવંશ અસ્તિત્વમાં આવ્યો, જેના અનુક્રમે નીચે જણાવેલા રાજાઓ થયા.
રાજાનું નામ
શાસનકાળ ઈ.સ.
વિંધ્યશક્તિ પ્રથમ
પ્રવરસેન પ્રથમ (ગૌતમીપુત્ર)
રુદ્રસેન પ્રથમ(ભારશિવ રાજ ભવનાગનો દોહિત્ર)
પૃથ્વીષેણ પ્રથમ
રુદ્રસેન દ્વિતીય (ચંદ્રગુપ્ત. દ્વિતીયના જમાઈ)
દિવાકરસેનની અભિભાવિકા
પ્રભાવતી ગુપ્તા દામોદરસેનની અભિભાવિકા
પ્રભાવતી ગુપ્તા
પ્રવરસેન દ્વિતીય
નરેન્દ્રસેન
પૃથ્વીષેણ દ્વિતીય
દિવસેન
હરિષેણ
૨૪૮-૨૮૪
૨૮૪-૩૪૪
૩૪૪-૩૪૮
૩૪૮-૩૭૫
૩૭૫-૩૯૫
૩૯૫-૪૦૫
૪૦૫-૪૧૫
૪૧૫-૪૩૫
૪૩૫-૪૭૦
૪૭૦-૪૮૫
૪૮૫-૪૯૦
૪૯૦-૫૨૦
વાકાટકોની વત્સગુલ્મ શાખા : ૧. વિંધ્યશક્તિ
૨. પ્રવરસેન પ્રથમ, ૩. સર્વસેન
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
શાસનકાળ
વી. નિ. સં.
૭૭૫-૮૧૧
૮૧૧-૮૭૧
૮૭૧-૮૭૫
૮૭૫-૯૦૨
૯૦૨-૯૨૨
૯૨૨-૯૩૨
૯૩૨-૯૪૨
૯૪૨-૯૬૨
022-232
૯૯૭-૧૦૧૨
૧૦૧૨-૧૦૧૭
૧૦૧૭-૧૦૪૭
૪. વિંધ્યસેન (વિંધ્યશક્તિ દ્વિતીય)
૫. પ્રવરસેન દ્વિતીય
૭. દેવસેન
૬. અજ્ઞાત નામ
૮. હરિષેણ
૩૭૭, ૩૧૩