________________
શ્રુતકેવળીકાળ (વી. નિ. સં. ૬૪ થી ૧૭૦)
શ્રુતકેવળીકાળના આચાર્યો
આચાર્ય પ્રભવ સ્વામી આચાર્યકાળ - વિ. નિ. સં. ૬૪ થી ૭૫
આચાર્ય સàભવ સ્વામી આચાર્યકાળ - વિ. નિ. સં. ૭૫ થી ૯૮
આચાર્ય યશોભદ્ર સ્વામી આચાર્યકાળ - વિ. નિ. સં. ૯૮ થી ૧૪૮
આચાર્ય સંભૂતિવિજય સ્વામી આચાર્યકાળ - વિ. નિ. સં. ૧૪૮ થી ૧૫૬
આચાર્ય ભદ્રબાહુ સ્વામી આચાર્યકાળ - વી. નિ. સં. ૧૫૬ થી ૧૭૦
[ ૯૮ 99999999999) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨)