SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજિ જિનપ્રાસાદ દેય નરભવફલ લીજઈ, પદ્મપ્રભુજિન જનમભૂમિ પગલાં પ્રણમી જઈ. ટક, ચંદનબાલા બાકુલા એ વીરજિણેસર દીદ્ધ;. બાકુલવિહાર તિહાં હઉ નિર પ્રણમીઠું લોકપ્રસિદ્ધ. મ૬ વસ્તુ પાય રહિં પાય રહિં સંઘ જયકાર, જિનભવન દઈ દીપતાં બિંબ તિહાં દસ સ્ટાર સેહઈ ચઉવીસ બિંબ સુષચયનપુરિ ચંદવાડ જિન આઠ મેહઈ, ચાલિ સરપડી નયરમાં એ સોરીપુર દસ ચારિ, જિનપ્રતિમા એકત્રીસ નમું સહજાદપુરહ મઝારિ. મઊગ્રામઈ મઉગ્રામ નમું જિનબિંબ, ષ સંધ્યાયઇ સોભતાં પંચકેસ કેસંબિપલીઈ; . " શ્રીજિનઘર દેય અતિભલાં બિંબ તેર ઘણુપુણ મિલી, પદ્મપ્રભ જિન પાદુકા એ કીજઇ તાસ પ્રણામ; શાલિભદ્ર ધન્નાતણુઉ જુઉ સરેવર અભિરામ. ૫ ઢાલ છે રાગ દેશાષ કેસ અઢાર તિહાંકી એ ફતેપુર નયર વિભાગ તી; પ્રતિમા ત્રિણ પૂજા કરિએ જઈઇ તીરથ પયાગ તી. ગંગા જમુના સરસતી એ દીઠઉ ત્રિવેણી સંગ ત પ્રથમનિણંદ સમેસર્યા એ અષયવડતલઈ રંગ તઉ. રાયકલ્યાણ મિથ્યામતી એ કીધઉ તેણુઈ અન્યાય તી, જિનપગલાં ઊઠાડીયાં એ થાપા રૂદ્ર તેણ ઠાય તઉ. કેસ પUત્રીસ વણારસી એ ગંગાતીર પવિત્ર તી, ર૪
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy