________________
|| અર્જુન
पं० - जयविजय विरचित
सम्मेतशिखर-तर्थिमाला.
રાગ રામગિરી.
પ્રણમીઅ સહગુરૂતણા પાય સુહુસ પતિકારી, સરસતિ સામિણિ વીનવું ક્રિઉ મુઝ મતિ સારી; ચૈત્યપ્રવાડી ભણુ ભાવિ પૂસિકેરી, જનમભ્રમ જિનવતણી વંદું ઊઠેરી.
ત્રાટક
સંઘનાયક ખિંભૂ ભણુઈ એ કુ અરજી સમજોડિ;
સમેતશિષર સ ંઘ ચાલવીઇ નિરમાલડી એ, પૂરીઇ વાંછિત કાર્ડિ
મણેારઇએ પૂરીઇ વાંછિત
કેાડિ.
૧
ઉગ્રસેનપુર રાજીઉ ચિ’તામણિાસ, પૂજી પ્રણમી સાંચર્યા મનિ ધરી ઉલ્હાસ; ઉતરી જમુનાનદી પાર આવઇ તેણીવાર, નયણે દીઠા દાઇ તુ ંગ જિષ્ણુવર આગાર.