________________
રાજગૃહીથી ચાલતાં એ માત્ર દેઈસઈ કેસ વષાણિક સુણિ૦ અવક્ઝાનયરી અતિભલિ એ માટે ઇંદ્રવાસી જાણિ સુણિ૦ ૩૯ આદિ અજિત અભિનંદન એ માત્ર સુમતિ અનંતહ નાથ; મુણિ૦ જનમભૂમિ તિહાં વંદતાં એ માટે સફલ હુઆ મુઝ હાથ. સુણિ ૪૦ મરૂદેવી મુગતિ ગઈ એ માટે સરગદુઆરી કામિક સુણિ તાસ પાસ નઈ પેખીઇ એ માટે અચ્છઈ સરજ્જા નામિ. સુણિ૦ ૪૧ નયરમાહિંહવઈપૂજસિઉ એમાચઉવીસમે જિર્ણોદ, સુણિ સનાથકરીહવઈ ચાલÚ એમાહીઅડલઈ અતિ આણંદ, સુણિ૦ કર સાત કેસ રણવઈ અચ્છ માટે પહિલ રયણપુર નામ, સુણિ૦ ધર્મનાથ તિહાં જનમીઆ એ માટે ચઉમુખ કરઇ ઠામ. સુણિ૦ ૪૩ પૂછ પ્રણમી પાદુકા એ માત્ર મઈ કીધી જિનવર સેવ, સુરણ નયરકાલપીહવઈ આવીએ એ માટે મઈ પૂજ્યાજિનવરદેવ સુણિજ ચંગપંથ ચંદેરીઆ એ મા આવ્યા કુસલેમ, સુણિ૦ સાંતિ પાસ દેઈ પૂજતાં એ માટે હીઅડલઈ હરષધરેવિ. સુણિ૦ ૪૫ સંવત પનરપાંસઠ એમાવજાત્ર કીધી ઉદાર સુણિ. સંઘ સહુ ઘરિ આવી એમા દિન દિન ઉછવ સાર સુણિ૦ ૪૬ ચિંતામણી કરિ પામિર્ક એ માટે સુરતરૂ ફલિઉ બાર, સુણિ૦ મુગતિ હૂઈ તસ ટૂકડી એ માત્ર સયલ સુખ સંસાર. સુણિ૦ ૪૭ કમલધરમ પંડિતવરૂ એ માટે જાત્ર કીધી સંઘ સાથિ, સુણિ૦ સફલ જનમહવિ મુઝહૂઉએ મા મુગતિ હૂઈહવઈ હાથિ. સુણિ૦ ૪૮ -
કલસ, તપગચ્છનાયક સર્વ સુખદાયક શ્રીહેમવિમલસૂવિંદ ગુરુ,
સ આણ ધુરંધર વિબુધપુરંદર કમલધર્મ પંડિતવરૂ; તસ સસ નામઈ “હંસસમઈ” તીરથમાલ રચી સુવિમલે, જે ભવિએ ભણેસ અનઇ સુણસઈ તે નર પામ જાત્ર ફલે. ૪૯