SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ જાત્ર કરી સરિયા સવિ કામ આગલિ ધન્ના સાલિભદ્ર ઠામ, કાઉસગ્ગીઆ બહુ સાર. ૧૭ વૈભારગિરિ હુતી ઊતરી જઈ વિપુલગિરિ ઊપરિ ચઢી, ભેટિયા પાસજિણિંદ છઈ પ્રસાદ પૂજ કરીનઇ સામે ઉદયગિરિ દેવીનઈ, ચઉમુખ નમુનરિંદ સેવનગિરિ નયણે નિહાલું પાપપક સવિ હૃરિ ટાલું, જોઉં નયર વિસાલ, શ્રેણિક સાલિભદ્ર ધન્નાવાસ ગ્રહણ ભરિએ કૂઉ પાસ, દેવું વીરપસલ - વસ્તુ. નયર કાસી નયર કાસી પાસ સુપાસ, ચંદ્રાવતી ચંદ્રપ્રભ સીહપુર શ્રેયાંસ જિનવર, હવિ ગંગાનઈ ઊતરીઇ રાજગૃહી નયરી મનહર વૈભારગિરિ વિપુલગિરિ ઊપરિ બહુ પ્રાસાદ, તે વાંદીનઈ ઊતરિયા જીત્યઉ કલિયું વાદ. ભાષા, પસ્કિમ પોલિઈ સમેસરણ વીરહ દેવી જઈ, નાલંદઈ પાડઈ ચઉદ ચઉમાસ સુણીજઇ; હવડાં લેક પ્રસિદ્ધ તે વડગામ કહી જઈ, સેલ પ્રાસાદ તિહાં અછ જિનબિંબ નમી જઈ; કલ્યાણક થુભ પાસઈ અ૭ઈ એ મુનિવર યાત્રાખણિ, તે યુગતિઈ જેઈઈ નિરમાલડી એ કીધી પાપની હાણિ. ' મણરહીએ કીધી પાપની હાણિ. ૨૧ રાજગ્રહથી તીન કેસ પાવાપુર નયરી, રજજુસભાઈ વીરના જુહુતા સિવિનયરી, ૧૭
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy