________________
ગંગાતટ મન કેસર તીરથ, સાધઈ લેક બહુ પરમાર, આ
મરહઠ કેરૂં ઠામ, તિણિ કામિ કીધી રષવાલી હરિચંદરાઇ વાચા પાલી,
રાષિઉં સાચું નામ. ૧૧ કાસી હુંતી પૂરવ પંથિઈ દેઈ કેસ સહાપુર અચ્છ,
શ્રીશ્રેયાંસહ જનમ; તે વદી આગતિ પંચ કેસ ચંદ્રાવતી કરિઓ પ્રવેસ,
ચંદ્રપ્રભ તિહાં જનમ. ૧૨ પ્રતિમા ઘુભ અછઈ બે સાર તે પૂજતાં ન લાગઈ વાર,
પૂઈ પાપ અપાર; હવઈ ગંગાનઈ ઊતરી પછઈ મગધદેસ સાંચરી,
કેસ વીસા સોપાર. ૧૩ રાજગૃહપુર નયણે દીઠઉં તતષિણ હીઅડ અમીપઈડઉં,
પૂરવ પુણ્ય સંભાર, ચઉદ કુંડ ઉન્હઈ જલ ભરિ અંગ પખાલી પાજઈ ચઢી,
પુહુતી ગિરિ વૈભાર. ૧૪ તે ઉપરિ ચઉવીસ પ્રાસાદ દેવકર્યુ મંડઈ વાદ,
દેહરી ઝાકઝમોલ; મૂલનાયક મુનિસુવ્રતસામી દરસણ ભવિઆ આણંદ પામી,
પૂજ રચાઈ સુવિસાલ. ૧૫ સઘલે દેહરે સાતસઈ દેવ સુરનર કિનર સારઈ સેવ,
આગલિ મેટલું શૃંગ; અરધ કેસ તે ઊંચે સુણઈ ઈગ્યાર ગણધર તિહાં થી,
વાંદીજઇ ઘરિ રંગ. ૧૬ રેહણીઆની ગુફા જવ દીઠી પુસ્તક વાત હુઈ સવિ મીઠી,
અઠ્ઠોત્તર સબાર;