SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ તમ હુએ અચરિજ એહ વિણવાદલિવૂડો મેહ. ૩ ફાગણ સુદિ સુર ગુરૂવારિ પંચિમદિન દેવ જીહારિ; કરી તીરથ તપ ઉપવાસ ગાવિં ગુણ ગેરી ભાસ. નરનારી પહિરી ઓઢી પૂજિ પ્રભુપ્રતિમા પિઢી, ફરસિં વલી વીસે ટુંક હાલી મલ મૂત્ર નઈ થુંક. શ્રી અજીત સંભવ અભિનંદન શ્રીઅસુમતિ પદમપ્રભુનદન, સુપાર્શ્વ ચંદ્રપ્રભુ સુવિધિ શીતલ શ્રેયાંસ વિમલ વિધિ. ૬ : - શ્રીએ અનંત અન ધર્મ સંતિ કુંથુ અર મલ્લિ નમું એકાંતિ, મુનિસુવ્રત શ્રીનમિ પાસ ઈહાં કીધો કર્મ વિણાસ કીધે અણસણ જિહાં રહી ઉભ તિહાં દેવે વ્યાખ્યા શૂભ; મહી માંડયા જિનવરપાય માટે એ મુગતિ ઉપાય. ૮ સીધે જિહાં શીલસનાહ કરી અણસણને નિરવાહ લષભવલગિ રૂપરાય રૂલિઓ આ અણઠાય. , પ્રતિબધીય જયતે જાટ જસભદ્ર ગ્રહી ગિરિવાટ, બપભટ્ટ ગુરૂ પાલિત્ત ઈહાં જાત્રા કરતા નિત્ત. અવદાત ઘણા છિ ગિરિના કહવાઇ કિમ બહુપરિના, ભવ્ય હુઈ તે એ ગિરિ ફરસિં જિહાં નિશદિન જલહર વરસઈ. ૧૧ ગિરિ આગિં કેશ બારે ઊપરિથી દેવ જુહારે; રિજુવાલુઅ જંભીગામ વિરહજિન કેવલ ઠામ. ૧૨ ઈમ યાત્રા કરી નિરર્દભ તલહટીઇ પારણારંભ; સંઘભગતિ કરી સાહ તેડઇ સાહ રૂપજી જગજિ જેડઈ. ૧૩ તિહીંથી હહિં કીધ પાણે વાટિ છઈ ચંપ વખાણું શ્રેણિક સુત કેણિઅવાસી તિહાં વીર રહા ચઉમાસી. ૧૪ સહતા જે ગુરૂવયણે તેહ નયરી દીઠી નયણે, વિર શ્રમણોપાસક રહતા તે તુંગીઆ નરી પહતા. ૧૫
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy