SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ જોએ અચરજ ઇમ કહિ સઘની નારિ નીહાલ્યા જી. ખાલુ તેડુ કુદેસડા જિહાં એ નારિ કુનાર્યાં જી; શિર ઢાંકિ કિસ્સુ કાઢિણી એ અવતાર નિવાર્યાં જી. ચૂલા સૂતક એ સુષિણી કાસુ ખાલિ નાકા જી; રૂષિ રસાઇય નીજિ અમર સૂરિજપાકા જી. મીઠા મેવા મહુઆ હુ ભલા ૨ ભલ ભાગા જી; અહુલ કતૂહલ જંગલિ સહુઅ સરાહ લાકા જી. કટહેલ વહેલ કુલ વડાં ચારેાલીઅ વિદ્યામા જી; હરડઇ પીંપર પીંપલીમૂલ ફ્યુસ લ નામે જી. ગજ ટાલાં દાલાં વિન ચિર ગાંડા સાવજરાજો જી; જરમાં અજગર ગરજતાં ખારડુસીંગા અગાજો જી. કાઈ ન આલષઇ આધિ જલ થલ રૂષ વિશેષા જી; જંગલિ જોયાં તે જેના લિખ્યા ન:જાઇ લેષા જી. દૂહા. દીઠા ડુંગર દૂરિથી અટવી અટક ઉલાંઘિ; પાલિગ’જા ગિરિ તલહુટી પામી કુશલે સંગ. સઘાંત ભૂપતિ ભેટ રિ ૨ લેટણ પાત્ર; અન્ને અણુ દેસાઉરી દેવ કરાવા યાત્ર. શ્રી ૨૦ ॥ ઢાલ જા તવ ભૂપતિ લઇ ભટ્ટ નામિ જે પૃથિવીમલ્લ; અખ જિવત સલ હમારૂં જો દરસણુ દીઠું તુહ્માર્ હમસ્યુ તુઃ મહાત વધારા ગિરિ ઉપરિ તુહ્યેઅ પધારા; સીધા જસ શ્રીજિનવીસ કરિ જાત્રા નઇ નામું સીસ. · આદેશ લહી નરપતિના વિ સંગ ચડઇ સયજતના; શ્રી ૨૧ શ્રી ૨૨ શ્રી ૨૩ શ્રી ૨૪ શ્રી ૨૫ શ્રી ૨૬ ૧
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy