SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પણ પ્રસિદ્ધ શ્રેણિક કેણિક - પુત્ર ઉદાઈ થાપીઓ એ. તત્પઢે નવ નંદ કલિયુનિ કુલહાણ રાજા કુલવંત કિંકરા એક તપટ્ટે ચંદ્રગુપ્તિ બિંદુસાર વલી - અશેક કુણાલહ માલવઈ એ. તસ સુત સંપ્રતિ ભૂપ સવા લાષ ચૈત્ય કેડિસવા બિંબ કરાવી એ, ઈણિપુરિ શ્રાવક સીહ ચાણાયક મુહ જિણિ જિન ધર્મ જગાવીઓ એ. ૧૨ છે ઢાલ ૩ પહતા પુરવર પાડલી ભેટયા શ્રીગુરૂ હરે છે; કૃમિ નમું થિર થાપના નંદ પહાડીની તીરે જી. શ્રીજિનવર ઇમ ઉપદિસિ ઇંદ્ર સુણે અમ વાક્ય છે, અધિકે એ ગિરિ ગિરૂઅડે સુવું જાથી જાણે છે. શ્રી. ૨ દીઠે ડુંગર દુઃખ હર મહિમા મેરૂ સમાયે છે; સમેતાચલ સમરીઇ જિહાં જિન વીસ નિરવાણે છે. શ્રી. ૩ સીરીઓ સુદર્શન પાદુકા થલિભદ્ર બહિનડ સાતે જી; અવર અનેક ઈહાં હૂઆ પુવી પુરૂષ વિખ્યાત છે. શ્રી. ૪ નયરિ મઝારિ દેઈ દેહરા ષમણવસહી એકે છે; બિંબ બહુએ દેહરાસરે ઘરિ ૨ નમુંઅ વિવેકે છે. શ્રી. ૫ સંઘ મિ શ્રીઅ આગરા પાલીપુરનઓ સમેત્યે જી; વલીઅ મિ સંઘ માલવી દૂધિં સાકર ભેલો છે. શ્રી. ૬ આચી આડંબરિ બદરે ઘાલ્યા દામે છે. તરલ તુરંગમ પાષય વૃષભ વહઈ ઠામ ઠામે છે. શ્રી ૭
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy