SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ગંગાતટિ ત્રિણિ ચૈત્ય વલિ જિનપાદુકા પૂજી અગર ઊષેવીય એક દીસ નગર મઝારિ પગિ ૨ જિનપ્રતિમા ખ્યાન નહી શિવલિંગને એ. એક વદઈ વેદાંત અવર સહ મિથ્યા હરિહર ભજન ભલે કરે એ એક વડા અવધૂત લંબ જટાજૂટ ત્રીકમસું તાલી દિય એ. કાસીવાસી કાગ મૂ@ઈ મુગતિ લહઈ મગધિ મૂઓ નર પર હુઈ એ; તીરથવાસી એમ અસમંજસ ભાષઈ . જૈનતણા નિંદક ઘણા એ. દે કલિયુગ જોર સમકિતપર્યાય - ઈણિપુરિ વસતા સહિ ઘટઈ એ ઈણિપુરિ હરિચંદ રાય વાચા પાલિવા પાણહ ઘરિ પાણી વહ્યું છે. ગંગાતટિ ટૂહેઠિ સીહપુરિ ત્રિણિ કેસ જનમ શ્રેયાંસને એક નવા જીર્ણ દેઈ ચૈત્ય પ્રતિમા પાદુકા સેવઈ સીહ સમીપથી એ. ચંદ્રપુરિ ચાર કેશ ચંદ્રપ્રભ જનમ ચંદન ચરચિઉં ચત્તરૂં એક પૂજું પગલા ફૂલિ ચંદ્રમાધવ હવડાં પ્રથમ ગુણઠાણીઆ એ. આવી ગંગા પાર કેસ નવાણું એ પહુંતા પુરવર પાડલી એ,
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy