________________
વાંચકા જોઇ શકો કે આમાં આપેલી પચીસે તીર્થમાળા લગભગ . જુદા જુદા સમયના જુદા જુદા કવિઓની કૃતિયા છે, તેમ છતાં ઘણી ખરી તીમાળાઓમાં એકનાં એક તીર્થાનું વન આલેખાએલું છે. આવી સ્થિતિમાં પચીસે તીર્થમાળાઓને જુદો જુદો સાર આપવામાં વારવાર પુનઃક્તિ થવાતા સભવ જણાયા, અને તેથીજ પચીસે તીમાળાઓમાં આવેલાં તીશૅને પાંચ વિભાગામાં વ્હેચી નાખી પ્રત્યેક વિભાગથી સંબંધ રાખનારી તી - માળાઓમાં તે તે તીર્થાંના સબંધમાં શું શું લખવામાં આવેલુ છે, તેમ મા ક્યા કવિએ કઇ કઇ બાબતેામાં જુદા પડે છે, તે ખતાવવા પ્રયત્ન કર્યાં છે. આથી કાઇ પણ વાચક ‘ સંક્ષિપ્તસાર ' જોતાંજ પચીસે તીર્થમાળાઓમાં આવેલ ઐતિહાસિક ખાખતા અને જુદા જુદા સમયની તે તે તીર્થાની સ્થિતિ અનાયાસથી મેળવી શકશે.
એમાં તે કાંઇ સંશયજ નથી કે સંસાર પરિવર્ત્તનશીલ છે. સંસારની કાઇ પણ જાતિ, ધર્મ, દેશ, ગામ, નગર કે કાઇ પણ પદાર્થ આ પરિવર્ત્તનતાના પંજાથી ખચ્ચા નથી. સમયના વ્હેવા સાથે સૌમાં પરિવર્ત્તન થાય છે જ. અને એજ પ્રમાણે આપણી પ્રાચીન નગરિઓમાં પણ પરિવર્ત્ત ન થયેલુ છે, તે એટલે સુધી કે તે નરિઓનાં અસલી સ્થાનાના નિશ્ચય કરવા પણ અત્યારે અશષ જેવા થઇ પડ્યો છે. આ વાત સક્ષિપ્તસારના પૃ. ૬, ૧૯, ૨૨, ૩૨ માં આપેલી કોશાંબી, વાણિજગામ, ક્ષત્રિયકુંડ, અને ઋજુવાલુકા-જ‘ભીગામ ઉપરની નાટ જોવાથી સંપૂર્ણ રીતે સમજી શકાશે, આ અને આવીજ બીજી નાટામાં તે તે ગામા અને સ્થાને સંબંધી યથાશક શેાધા કરી મેં મારા અભિપ્રાયા જણાવ્યા છે. પરન્તુ આથી પણ વધારે શેાધ કરી ક્રાઇ ઇતિહાસ પ્રેમી વધારે પ્રમાણભૂત બાબતેા બહાર પાડશે, તે તે ઇતિહાસક્ષેત્રમાં આશીર્વાદરૂપ થઇ પડશે.
મારા ઐતિહાસિકરાસસંગ્રહના ભાગોની માફક આ સંગ્રહની તીમાળાઓની મૂળ ભાષા જેમની તેમ કાયમ રાખી છે, તે એટલા માટે કે તે તે સમયની લખાણ પતિ અને ભાષા સહજ સમજી શકાય.
આ પ્રસંગે હું કિશનગઢના ભંડારના કાર્યવાહકા, તાજપુરના યતિજી, અજાણાના યતિ પ્રેમવિજયજી, પાલીતાણાની આ. કે. ની પેઢી, લુણાવાના મતિ સૌભાગ્યવિજયજી, જ્યપુરવાળા ૫૦ ચંદ્રધર ગુલેરી ખી. એ. અને ભાવનગરની રો’. ડેાસાભાઇ અભેચંદની પેઢીના કાર્યવાહકાને ધન્યવાદ આપવા