SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ મન મન મન દીવાન દીપક.ઢાલતી રે લાલ, કરઇ સંઘ તિલક ઉદાર; ગઢથી સેત્રુંજા ભણી રે લાલ, ધન ધન તસ અવતાર. મન૦ સે ૯ સંઘસબલ આડ ંબર રે લાલ, જીહાર્યો ઋષભજિષ્ણુ દ; પેાઢી પ્રતિમા પેષતાં રે લાલ, ઊપના અતિ આણુંદ. મન॰ સે ૧૦ મસ્તગિ મુગટ સાહુાંમણેા રે લાલ, આભરણુ અ'ગિ અપાર; મન॰ નેહભરિ નયણે નિરષતાં રે લાલ, પૂજઇ ઘસી ઘનસાર. મન॰ સે૦ ૧૧ તપગપતિ ગુરૂ વાંદીયા રે લાલ, વિજયપ્રભસૂરિ; એકસેા પંચાવન સાધસ્યું રે લાલ, સાભઈ સારદચંદ. મન૦ સે૦ ૧૨ તીરથ બેટી ભલી પિર રે લાલ, આવ્યા કુશલઇ પ્રેમ; આણુ ઇ ઉજ્જલગિરિ રે લાલ, જાત્ર કરી શ્રીનેમ. મન॰ સે૦ ૧૩ પૂરવપુન્યઇ વલી વલી રે લાલ, સેત્રુજ નઇ ગિરિનારિ; જાત્ર સફલ એડવી હુયા રે લાલ, સહુ કહુઇ વારા વાર. મન૦ સે૦ ૧૪ સુમતિકુશલ પંડિતતણેા રે લાલ, વિનીતકુશલ કહુઇ સીસ; મન૦ સેત્રુજમાંડણુ માહરી રે લાલ, પૂરા મનહુ જગી . મન૦ સે૦ ૧૫ મન મન ૧૭૫
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy