SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ કલશ, શ્રીપાસજિનવર વિનતસુરનર હરિહર સેવિત પાદ એ, ભયભીડભંજન ભવિકરંજન સેવકજન સુપ્રસાદ એ, તપગચ્છસુંદર મુનિપુરંદર વિજયપ્રભસૂરિરાય એ, . . તસ પુણ્યરાજઈ પંડિત છાજઈ કૃપાવિજયે જસવાય એ. ૩૪ તસ સસ બંધુર દીવમંદિર મેઘવિજઈ જયકારી, એ નામમાલા ગુણવિશાલા સ્ત્રી ગુરૂપદ અનુસરી. ૩૫ ઈતિ શ્રી પાર્શ્વનાથનામમાલા પૂર્ણ છે સંવત ૧૭૨૧ વર્ષે ભટ્ટારક શ્રી ૧૦૬ શ્રીવિજ્યપ્રભસૂરીશ્વરચરણસેવા કુર્વતા ચતુર્માસકમળે ૫૦ મેઘવિયેન કૃતા લિખિતા ચ શ્રી શત્રુંજયાદિ તીર્થયાત્રા સંઘપતિ પટ્ટભક્ત વસા શ્રીમીદાસ સામીદાસ વરદાસ પઠનાર્થમા ૧૫૩
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy