SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ દિવબંદિર નવલખ જિન નામી પાસ પસાય સુખસંપદ પામી. ૭૮ દેવકઈ પાટણ દાદ દેવ માંગલેર નવપલ્લવ સેવા બલવંત ધ્યાઉં પાસ વલેજઉ અમીઝરે ઉનઈ વડતજઉ. ૮ સફિણો વિમલાચલ ભેટ ગિરનારઈ તિમ ભવભય મેટલ ફતેપુર ઉનિ કુંકુમલ નવખંડ ધેઘઈ હર્ષકલેલ. ઢાળ ૨ જિનવર થંભણ પાસ લેડણ છોડઈ ભવપાસ, ભાભઉ ભયહરૂ એ મેઢેરઉ ગુરૂ એ. સહસફણક પ્રણમેસ ચિંતામણિ પરમેસર વિજ્યચિંતામણ એ દીપઇ દિનમણુએ. પંચાસર નારંગ કેકે કરઈ નવરંગ; કંસારી જિન એ ચાણસ ધન એ. ભટેવઉ ભગવંત ખેતલવસઈ ખંત, સૂરતિમંડણ એ ભજ ભીડભંજણ એ. ગઉડી ગુણ આરામ દેવ વડઉ દહેગામ; કલ્હારઉ વરૂ એ જીરાલ જ્યકરૂ એ. એ. ૧૪ છે ઢાળ ૩ કરિઓ દિલ ઠાર છ સાહિબ સમરીઇ છે, ગાડરિએ દુખ ડારઈજી સેવત સુખ ભરીશું, સેરીસઇ સિવદાઈ જી સાચોડવાડ નમું ધાઈ જી. સે૧૫ પાલ્ડવિહારઈ પાસ જી સાવ સાચાઉ સુખવાસ જી સેવ , ભિન્નમાલ ભલ રૂપજી સા. પિસીનઉ ચારૂપ છે. સે. ૧૬ જાલેરઉ જગિ જાગઇ.જી સાઠમંડેવર મન લાગઇ છ; સે. ફેલવધીઈ ફલ આપઈ સાવરકાંઈ વર વ્યાપઇ જી.એ. ૧૭ ૧૫૦
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy