SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ મહાવ્રત સૂધાં પાલઈ, પાપતણું પદ દૂરિહિ ટાલઇ, ઈરિયાગ, સહિમાણિ. ૨૪ ભવિયણ જમણ બેહણહારે, નવ કપિ નિત કરઈ વિહારે, વંદઉ તે મુણિરાઈ; જીવદયા ગત જિણધમ્મ પાઉં, જાખલ સેષલ રિહિઈ ટાલું; તિહિ ઉંપરિ મણ ઠાઈ. ૨૫ ઉભયકાલિ પડિકમણું કરેઈ, દાણ સીલ તવ ભાવણ ભાઈ, નાણુઈ પણિ અતિચાર; કુવણિજ કુવ્યસન કરઈ ન કારઇ,મિછિત્ત પવિઇ સરઇન સાઇ, તે સહમી સવિચાર. ૨૬ ચઉરાસી લખ જીવ ખમાવું, સિત મિત્ત સમ દિકિઈ ભાવું, ' બાર મહાવ્રત ચીતિ, જીવતણું નિત જયણા કી જઈ, અવસરિ આવ્યાં નવિ ભૂલી જઈ, - પાલઉ સુધી રીતિ. ૨૭ ઈય સયલ જિણવર પવર મુણિવર સુદ્ધ સંશુવિ સંશ્યા, પાયાલસગ્નિહિ તિરિયલયહિ રહિય સાસયસંઠિયા, જે નામિ જંપઈ પામિ સંપઈ અમર દસમુદાયગા, મમ હંતુ સિદ્ધા સિદ્ધદાયગ ભવહ સંકડાયગા. ૧૪૫
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy