SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ સમઈ સેત્રુજિ સિરિઅઠાવઈ, સોપારઇ સિરિરિવઈ પાવ, જીરાઉલિ ફલવદ્ધ રયણપુર નઈ સિરિસાચુરિઈ, થંભણ ઘેઘે મહૂય દાઠઈ, ઉનાઈ દીવ પ્રસિદ્ધી. ૧૮ દેવપત્તનિ ચોરીવાડિઇ, મંગલપુર નઈ બાલાગામિ, ગઢજૂનઈ બલેજિ; અહિપુર ઢીલી સરસું મથુરા, જિણવર જનમ કીયા વર નગરા, નગર વડઉં પુણ લેજે. ૧૯ સંખેસરિ સીરસે તારણિ, પચાસરિ ચારૂપિ અાસણિ, માંડવ નઈ કુલપાકિ; સૂરતિ ભરૂઅછિ નઈ નવસારી, સારદ કાવી વણથતિ સારી, ખેડજ નામ મ મૂકિ. ર૦ નગરકોટ નઈ દેલવાડઇ, ચિત્રકૂટ નઈ સિરિતલવાડઈ, જે છઇ જિહાં જિનરાજ; તિહિ સવિહુ કરું પરિણામ, ભાવિહિ લેઈ જૂજ્ય નામ, - જિમ હુઈ વંચ્છિતકાજ ૨૧ જલ થલ નગર નઈ દેસ વિદેસિઇ, પરબત નદી ગુહાંતરિ દીસઈ, ગુરૂ લઘુ ખરતર દેવા, કીત્તિ કરી નઈ મેરૂ સમાણા, તિહિ સામિની સિરિ વહું આણા, ભવિ ભવિ તહ પઈ સેવા. ૨ ઈણિ પરિજિનગુણજે જિણ જંપઈ, સાસય જિણધમ્મ પામ સંપ જંઈ “કીરતિમે; તિ ત્રિકાલ જે જિણગુણ બલઈ, તેહની કરતિ સાગર તલઈ, રાષઈ ભવનુ ફેર. ૨ કેહ માણ માયા મદહીણા, તવિહિ કરીનઈ સવિ કર્મ ફીણ તે એ સવિ જિણ જાણિક ૧૪૪ -
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy