SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ S. ૨૪ હાથી રેવાપાહિં રમાઈ પછિમ સમુદ્રમાંહિં વીસમિ, દેસ કાસમીર દેવી ભારતી કેસર વન નયણે ધારતી. ૨૧ હંસવાહન વીણા વિખ્યાત જિમણિ કરિ પુસ્તક કવિ માત, તિહાં નીપાઈ બહુ પામરી રાય રાણા એઢિ તે કરી. ૨૨ સમેતાચલ આવ્યા ગહિંગડી વિસ વીતરાગ તિહાં સિદ્ધા સહી, જિનવર શૂભતણ જે કામ તે સવિ દીપઈ મહીમાધામ. ર૩ પારસનાથને પરતે ઘણે નિશિ વેલાઇ નેબતિ સુણે, યાત્રા કરી જવ પાછા ફરિ મેઘમાલી તવ વર્ષ કરિ. પાલગંજ તલહટી વસઈ રાજા ધ્યત્રી મનિ ઉલ્લેસિંગ પારસનાથની એલગ રિ પ્રભુની આણ સદા સિર ધરિ. ૨૫ ગજ ગઈડા આરણની ઘટા મૃગ કસ્તુરીયા બહુ સામટા - વન કદલી હડિની ડાલ ઝાઝાં રૂષ અનિ વજાલિ. સાત કેસ પે સુવિશાલ પાંચ ગાઉ પહેલે સાલ; તિહીંથી જઈ દેસ બંગલ તીરથ શિષર છિ અતિહિ સાલ. ૨૭ પારસ પહાણની પ્રતિમા સાર સેના રૂપાની પણિ ધાર; તેહતણું જે કરસિ યાત્રા સફલ જનમ તસ નિર્મલ ગાત્ર. ૨૮ ઝાડયંડિ સેહિ જગનાથ વર્ણ ચાર સેવિ પ્રભુનાથ; તિહાંથી આવ્યા ધ્યત્રીકુંડ વીરજી વંદુ માહણકુંડ. ૨૯ ચવન જનમ વીરનાં અહિઠાણ પાવાપુરિ પામ્યા નિરવાણ, યાત્રાષાણિ મુનિવરની તિહાં વીરનું શૂભ વ૬ વલી ઈહાં ૩૦ વિમલનાથ કપિલપુર ચંગ ગુવરામિ ૌતમ મનિ રંગ; ગજ પુરિ કુંથ જિણેસર નામ કેસંબી પદમપ્રભુ ઠામ. ૩૧ પુરવ૫ચિં પેલી સહી પૂરવ દિસિ યાત્રા કહી, નામ નિરૂપમ જે ધનવંત જિનવર પૂજિ તે પુન્યવંત. ૩૨ નરવર અલવર રણથંભરિ રાવણ પાસજી રડ્યા કરિ, ૧૧૦
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy