________________
નનગર-પુરબંદિરે જિનમંદિરે રે, વંદન કરૂં વારેવારતી. એ ઊભી સેરઠતણી વતિયાં ભણી રે, મધ્ય જૂને ગઢ સાર. તી૧૧ સઘલે ગમેં જૂહારી દુષ વારિયેરે, પૂજી પ્રભુજીના પાય; તીવ્ર દેહરે મેં દેહરાસરે બિંબ બહુપરે રે, વંદુ પંભાયત આય. તી૧૨ થંભણુ પાસ જૂહારી ચિત ધારીયે રે, શ્રીકંસારીપાસ નામ; તી. રાજનગર ગુજરાતમાં કહે વાતમાં રે, અમદાવાદ સુષ ઠામ. તી નગરમાંહિ બાહિરપુરાં છે સુષકરાં રે, સઘલે જિનની સેવ; તી. બીબીપુરમાં પાસજી પૂરે આસજી રે, ચિંતામણિ નિતમેવતા. ૧૪ સેરીસો સંસરે પંચાસરે રે, પાટણ બિંબ અનેક તી. ગેડી દડી જાઈયેં નિત્ય ધ્યાઈ રે, અમીઝર સુવિવેક. તા. ૧૫ ઈડરગઢપરિ સેહ મનમેહતે રે, આદીસર અરિહંત, તી. જે તારંગે રંગે સદા પ્રણમું મુદા રે, અજિતદેવ જયવત. તા. ૧૬ નડેરે પદમાવતી મહિમાવતી રે, ભરૂઅચિ વીસમે દેવ, તી. સૂરતિબંદરે સુંદરૂ-જિનમંદિરૂ રે, હો ભવભવ સેવ. તી૧૭ આરાસણ આબુગઢે જે નર ચઢે રે, વિમલવસી વિસતાર તી. આદિ જિર્ણોદજી વંદિ આનંદિયે રે, ધન માનવ અવતાર. તી૧૮ વસ્તુપાલ તેજપાલના સુષમાલના રે, સોહે મેટા પ્રાસાદ તી. ચામુષ ચાવે જાણજે વિષાણુજે રે, અચલગઢ આલ્હાદ. તા. ૧૯ વસંતપુરીમાં દેહરાં જીરણ પરાં રે, કાઉસગે આદ્રકુમાર તી. બાંભણવાડે સેહત મનમેહતા રે, વીર ચરણ આધાર. તા. ૨૦ સુખકારી સહિર્યો પડિબહિયેં રે, વંદું ઋષભજિર્ણ, તી. રાણકપુર રલિયાંમણે નલિની ભણે રે, ગુલ્મવિમાન આકાર, તા. ૨૧ ઘારે સેવનગિરે વલી મન ધરે રે, શ્રીવરકાણે પાસત. નડુલાઈમાં જાદ બાવીસમો રે, ભિન્નમાલે પ્રભુ પાસ. તી. ૨૨ જે ધાણું મંડેવરે છે સુષકરે રે, ફલવધિ મેડતામાંહિં; તી. જેસલમેર જૂહારી ચિત ધારી રે, બીકાનેર ઉછાહ તી ૨૩
૯૭