SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ અજિત સંભવ અભિનંદન સુમતિજી પદમપ્રભ શ્રીસુપાસ; સત્ર ચંદ્રપ્રભ સુવિધિ શીતલનાથજી શ્રેયાંસ વિમલ અનંત ધર્મસ હું છ શાંતિ કુંથુ અર મલ્લિ મુનિસુવ્રતજી નમિ શ્રીપારસનાથ, સવ' વીસ જિર્ણોદનાં પગલાં પૂજીને થાપીને પટ્ટ સાથ. સ. હું ૮ સજજ થઈયેં સાહસ મનમેં ધરી તિમ હું સીઝે રે કામ; સ તણિ કહીયેં હોં વાતડી જે સાંભલિયાં રે નામ. સહું ૦૯ ક પ્રથમથી અગનિ કુણ મેં અજિતનાથને રે ટૂંક સ.. - પૂરવદિશિ ચંદ્રપ્રભજીત કહીઇ વિષમે ટૂંક સ હું ૧૦ પાશ્ચમદિશિરે દુઝ દેષી પારસનાથ સહાયક સ અવર તીર્થકર નામે ટુકડે નવિ દેગે તિણે ઠામ. સ૦ હું ૧૧ દેહરાથી ચઢતાં ઉત્તરદિશિ દુમઠ નામ પ્રસિદ્ધ સરા પગલાં પૂજે પ્રભુજીનાં તિહાં જીરણ ઠામ તે કીધ. સ. હું ૧ર તે દેહરાથી પૂરવ પશ્ચિમેં છોટા છોટા દેષિઈ ટૂંક, સ તિહાં તિહાં પગલાં છે વલી માંડણી તેહનામેં રે ટૂંકાસ, હું ૧૩ ચંદ્રપ્રભ ને પારસનાથજી એ દેય ટૂંકમાં જાણે સ તિહાંના વાસી સઘલા જાણજે અવર ટૂંકના અજાણ સ હું ૧૪ કાલ પ્રભાવે નમન કે જાણે કુંણ જિન કહે રે ઠામ, સત્ર સંપૂર્ણ સિદ્ધિ જૈન વણી નમિઇ નિજ સિર નામ. સ. હું ૧૫ દૂરથકિ અવલોકી વાદીએ શીતલનાથને સ્થાન, સત્ર વિકટ મારગ કે જાઈ સકે નહિ ગુરૂમુષથી સુણિૐ સહનાણ. સ. હું ૧૬ પૂજી અરચિં તીરથ વ્રત કરિ રહી રજની પરભાત, સત્ર પૂજા સ્નાન કરી કરિ પારણે હુઈ સફલી રે જાત. સ. હું ૧૭ ગિરિથી દૂરે દક્ષિણ દિશિ દેષિઈ રિજુવાલુકા રે નામ, સહ દામોદર તટની હમણાં વર્ષે વીરજિન કેવલ ઠામ. સ. હું ૧૮ વીસ તીર્થંકર ઈર્ષે ગિરિ સિદ્ધિ હુઆ સાધુતણે નહીં પારસ ૮૮
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy