________________
પીપ્રાડિ ઉગણસદ્ધિની રે લાલ પ્રતિમા મંદિર ઈ રે ચ૦ બેરાણિ દસ એકની રે લાલ કઠવારિ રસ હોઈ છે. ચ૦ પ્ર. ૮ ફવિદિ શ્રીજિનપાસજી રે પ્રતિમા સડતાલીસ રે, ચ૦ મેડતામાંહિ મહિની રે લાલ ઈગ્યાર નિ તેરઈ ઈશ રે. ચ૦ પ્ર. ૯ સહિસ એક શત એકનિં રે ઉગણચાલીસ તેમરે, ચ૦ આણંદપુર બિ દેહરિ રે લાલ એકસો સાત્રીસ એમ રે. ચ૦ પ્ર૧૦
હાલ રસીયાની. જિતારણિ હે મંદિર બેહૂની બિંશત ત્રાંણું રે સંત; સર્જરી આણવા ગાંમિરે આઠિ જિનવરૂ દેવલી દેઈ ગુણવંત છે. સ ૧ હું નિત પ્રણમું શ્રીપરમેસરૂ કાપિ પ્રતિમા રે ચાર સત્ર સેઝિતમાંહિ સાતિ જિનહરે એકસો ત્રેવીસ જુહારિ. સહું ૨ ધવડમાંહિ ચારિ મનેહરૂ વિકેડિ નવ અપાર; સત્ર બાંતિ છત્રીસ ત્રણિ પચેટીઇ નીપુરિ રસ ગુણકાર. સ. ૩ નડેલિ નવ મંદિર મૂલગ છસઇ છન્ન ગુણવંત; સ0 ઘણાઈ છત્રીસ પ્રતિમા નંદીઈ કુંભલમેરે રે કંત. સ. હું ૪ - છત્રીસ જિનની મૂરતિ પેષી સાદડીમાંહિ શ્રીવંત, સત્ર નવસિં છવીસ પ્રતિમા દેષી દેહરિ શ્રીભગવંત. સ. હું પ શણપુરિ દેહરાં પાંચિ પ્રભુતણુ સહસાબારસિં માંનિ, સત્ર ત્રિહિન અધિકી પ્રતિમા પૂછ માદલિ ત્રણ ગુણષણિ. સ. હું ૬ નીદ્રડી ગામિ ત્રિણિ મૂરતિ લી શ્રીવરકોણે રે ભાવિ સ0 પ્રતિમા પાંચસિં પૂજી પ્રેમશું પંચાવન્ન બિઝેવાવિ. સ૦ ૭ કીમેલિ પાંત્રીસ પ્રતિમા રૂઅડી પુરાડિ પંચવીસ; સત્ર જારિ વૈદિ જિન દિનકરૂ પાલિ ચેદિ રે જગીસ. સ. હું ૮ પોસાલી ત્રિણિ ઈટવાલિ દસ ભલી વાઘતલાઈ રે દેષિ, સત્ર વાઘપુરમાં વીસ મૂરતિ લહી કેલરગામ રે પિષિ. સ. હું ૯