SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ સઈ ગામનિ દેહરિત્રણિસિ સડતાલીસ બિંબ રે, સા પારકરિમાં પ્રતિમા વલી રેલે વેદ સંખ્યા અચંભરે. સાપ્ર. ૮ ધવલ ધીંગ ગેડી ધણી રેલે પાસિં ચકવીસ દેવ રે, સાવ ભાટુરમાંહિં જિનબિંબની સંખ્યા ત્રીસ છિ હેવ રે. સાપ્ર. ૯ વિરપુર મંડન વીરજી રેલે જિનહર છિ તિહાં પંચરે; સા ઘરિ દેહરાસર છિ ભલાં રેલ પ્રતિમા સહિસનુ સંચરેસાપ્ર. ૧૦ સત્યપુરિ જિનવીરજી રે લો એકસુ અહિસી માંન રે; સા પ્રતિમા પાંચિ દેહરિ રે લે કહિ મહિમા પ્રમાણ રે. સાપ્ર. ૧૧ ઢાલ સહિર ભલે પણિ સાંકડું રે, એ સી. ભીનમાલનિ છ દેહરિ રે છસિનિ પતાલ રે, ચતુરનર, મદિરામાંહિ જાણ રેલાલ પ્રતિમા ચાર વિશાલ રે. ચ૦ પ્ર. ૧ જાલુરગઢમાં સુંદરું રે દેહરાં છે ઊતંગ રે, ચ૦ સહિત દેઈ એક્તાલમ્યું રે લાલ પ્રતિમાસ્યું મુઝ રંગરે ચ૦ પ્રહ ૨ સેવિનગિરમાં સાહિબા રે ઊપરિ ત્રણ્ય પ્રસાદ રે, ચ૦ પંચ્યાસી પ્રતિમા કહું રે લાલ ભમરાણીઇ ઉલ્હાદ રે. ચ૦ પ્ર. ૩ ચાર મજિલ છગામમાં રે ધૃણાલિ સુષકાર રે, ચ૦ ચુરાસી પ્રતિમા કહું રે લાલ છવીસ પુનાસિ સાર રે. ચ૦ પ્ર. ૪ જોધપુરઇ પ્રાસાદમાં રે સાતિ દેહરિ તેમ રે; ચ૦ પાંચસિં સાત્રીસ બિંબનિ રેલાલ પુનું આણું પ્રેમ રે. ૨૦ મંડરગામનિ ડુંગરિ રે મોટા ત્રિણિ પ્રાસાદ રે, ચ૦ એકાવન પ્રતિમા ભલી રે લાલ ગંગાણુણ્યે વાદ રે. ચ૦ પ્ર૬ બિંબ ને? બિ દેહરિ રે બિપાણિ વીસ રે, ચ કાપેડિ બેઠું મંદિરિ રે લાલ પ ત્તરિ જગદીસ રે. ચ૦ પ્ર૭
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy