________________
•
જે
1 જાતના ગે અને શેકે પોતાની મેળે ઓછા થઈ છે ( જાય છે. જેઓ દુઃખ વિષે વધારે વધારે વિચારો કર્યા છે છે કરે છે તેમની ઉપર દુઃખનું દબાણ પણ હંમેશ વધમા તું જ જાય છે એમ આપણે ઘણીવાર વ્યવહારમાં જોયું છે છે. આથી ઉલટું જેઓ આત્માના બળ અને વૈભવ
સંબધીજ વિચાર કર્યા કરે છે તેમને સંસારના દુખ–શોક કે ચિંતાઓ બહુ અસર કરી શકતાં નથી.
હેન ! એટલું યાદ રાખજે કે જ્યાં ધર્મનું બળ હોય છે છે ત્યાં રે બહુ ફાવી જઈ શકતા નથી. રોગથી બચવું હોય તે ધર્મ અને આત્માનું શરણ લેવું એ મારી તને મુખ્ય ભલામણ છે. તે ઉપરાંત રાગોને અટકાવવાની યુક્તિઓ પણ આપણે જાણી લેવી જોઈ એ. આપણાં રોગના કારણે તથા તે સંબંધી ઉપાયેનું આપણે પોતેજ યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ. નાની નાની બાબતે માટે ઘડીએ ઘડીએ ! બીજાને પૂછવા જવું એના કરતાં પોતે જરૂર જેટલું જાણી લેવું એ વધારે સારી વાત છે. આજ કાલ આપણુ ગુજરાતી સાહિત્યમાં સ્ત્રીપગી અનેક પુસ્તકો પ્રકટ થાય છે તેમાંના એગ્ય ગ્રંથો મેળવી, તેને અભ્યાસ કરી આપણું હેનને દુખ:મુક્ત કર- | વાનું આપણે લક્ષમાં રાખવું જોઈએ. જો એમ કરીએ તેજ આપણું જ્ઞાન સ્વ–પરને ઉપયોગી થઈ શકે. હું આ પત્રમાં એ વિષે વધુ કાંઈ ન લખતાં માત્ર છે
૫૬