________________
ભવિત છે. મારી તે તને એ જ સલાહ છે કે જ્યારે જ્યારે તારૂં મન નિરર્થક ચિંતાઓ કરવા લાગે ત્યારે ત્યારે ઉરચ કેટીના પુસ્તકોના વાંચન કે મનનમાં મને નને રોકી રાખવાનો પ્રયત્ન કરો. આથી પેલી ચીતા B [ સમાન ચિંતા તારાં–દેહ મનને પ્રજાળી શકશે નહીં. !
- આજકાલ ધર્મનું બળ બહુજ ઓછું થઈ ગયું છે [ છે. ધર્મ અને આરોગ્યને કે નિકટને સંબંધ છે છે તે હું આગળના એક પત્રમાં જણાવી ચુકી છે. જેનાં છે
હદયમાં ધર્મનું બળ હોય છે, જેને આત્મા છે શ્રદ્ધાથી દઢ અને અચળ બન્યા હોય છે તેઓને એમ જ લાગે છે કે અમારે આત્મા અમર છે, અમારો સંબંધ આ ક્ષણભંગુર-જડ જગત્ સાથે નહીં પણ અનંતતાની સાથે છે. આવા આત્મા
ને જગની કઈ પણ ઘટના હેરાન કરી શકતી છે નથી. તેઓ સંસારના મહા ભયંકર તેફાનેની મને
ધ્યમાં પણ સ્થિર અને નિશ્ચિત જ રહે છે. કારણ કે તેઓ જાણતા હોય છે કે આ શરીર કરતાં આત્મા જુદે છે. શરીર તે માત્ર તેને થોડા વખત વીસામે લેવાની એક ધર્મશાળા છે. આ પ્રમાણે ધર્મના બળથી I જેને આત્માનું રૂપ ઓળખાઈ જાય, તે માણસ કાંઈ ! દેહનાં દુ:ખમાં પીડા માને નહીં. પારબ્ધ એવા છે
એને કાંઈ દુઃખ થયું હોય તે પણ એ દુઃખથી તેઓ છે | હિંમત હારી જાય નહીં. આત્મશ્રદ્ધા રાખવાથી ઘણી !