________________
મનની નખળાઈ એજ સ પાપાનું મૂળ હાય છે એમ વિદ્વાના કહેછે. નખળું મન અવકાશ મળતાં અનેક પ્રકારના ઘેાડા ગાંઠ્યા કરે છે, વિચિત્ર જાતના તર'ગા અને ચિંતા કરી નકામી હાયવેાય કર્યા કરે છે. આપણી જાતિ, સ્વભાવથી જ અબળા ગણાય છે, આપણને અતિશય ચિંતા અને વિકા કરવાની જે ટેવા છે તે ઘણુ કરીને મનની આ નખળાઇના જ ફળરૂપ હશે. આપણે સૈા વિના કારણે જે અતિશય માનસિક ચિંતા ભાગવ્યા કરીએ છીએ તેને લીધે પણ અનેક જાતના વ્યાધીએ જન્મ પામે છે. આપણે જે વાતની ીકરકરવાની ખીલકુલ જરૂરન હાય એવી વાતાની પણ ફ઼ીકેર કર્યા કરીએ છીએ; જે વાત આપણી સત્તાની બહારની હાય, જેની સાથે આપણે અહુ સબધ ધરાવતા ન હાઈએ તેવી ખાખતાને પણ મગજમાં ભરી રાખી ખાલી લેાહીનુ પાણી કરીએ છીએ. આનુ પરિણામ એ આવે છે કે આપણા મગજ ઉપર ઘણી જાતના નકામા ખેાજો પડે છે અને એ જો આપણા હૃદયને દાખી દે છે. મનુષ્યનુ મન ચિંતાએથી સર્વથા તે મુક્ત ન જ રહી શકે અને ચિંતા વિનાનું માનવી એક પ્રકારે પશુવત્ જ હોય છે એ હું સારી પેઠે જાણું છું. હું અહીં નિરર્થક ચિંતાઓ વિષે જ તારૂં લક્ષ ખેંચવા માગું “ લેાકેા શું કહેશે ? ” “ અમુક ભાઇ કે અમુક
૫૩