________________
સખ્ય માળાઓ ચાવનમાં પગ મુકતાં જ માતૃપદ્મ ધારણ કરી પોતાના દેડને અગણિત રાગનુ નિવાસસ્થાન બનાવી દે છે. માનસિક સતાપેાથી દેહ અને અંતરને ખાળી ભસ્મીભૂત કરતી અને ઉષ્ણુ નીશ્વા સથી વાતાવરણને સંતપ્ત કરતી સેંકડા અમળા ચિરશાંતિ પ્રાપ્ત કરવાની આશાથી આ સંસારના ત્યાગ કરી સદાને માટે ચાલી નીકળે છે. આપણે જાણીએ છીએ કે કાચાં ફળા અકાળે તેાડી લેવાથી તેમજ પરાણે પકવવાથી તેનુ પરિણામ સારૂં આવતું નથી. કારણ કે તેમ કરવું એ કુદરતી નિયમને અનુકૂળ નથી. છતાં આપણાં કામળ અને ઉછરતાં આળકા અને માળિકાને અકાળે માતૃપ આપ વાથી કેવું પરિણામ આવશે તેના સૌંપૂર્ણ ખ્યાલ કરી શકતા નથી. ખ્યાલ કરી શકતા હાઇએ તા પણ તે રૂઢીથી મુક્ત થવાનું સામર્થ્ય દાખવી શકતાં નથી. આપણા આર્ય સંસારનું આ એક મ્હાટુ દેવ છે. એ વિષે જો લખવા બેસું તેા પાનાનાં પાનાં ભરાય; પરન્તુ એ દેખીતા દુરાચાર ભણી આંગળી કરવા સિવાય વિશેષ હું કાંઇ કરતી નથી. તેનું કારણ એ છે કે તુ જ્યારે મારી સખી હોવાના દાવા ધરાવે છે તા પછી આ રાક્ષસી રૂઢીની દુષ્ટતા તુ ન જાણે એમ હું' માની શકતી નથી. આ એ ઢાષા, પ્રભુ જાણે, આ પણા સંસારમાંથી યારે દુર થશે ?
પર