________________
માત્ર છે. પણ તે ઉપરથી એટલું સમજી શકાશે કે જો ગૃહદેવી પાતેજ આરેાગ્ય-સ્વચ્છ અને કૂશળ હોય તે તેની આસપાસ આરાગ્યતા-સ્વચ્છતા અને કૂશળ તાનું વાતાવરણ જામ્યા વિના રહે નહીં. જો ગૃહદેવી પેાતેજ સુશીક્ષિત, સ્નેહાળ અને વિવેકી હાય તા તેના સમાગમમાં આવનારાં સ્રી-પુરૂષ અને બાળક ઉપર પણ જ્ઞાન-સ્નેહ અને વિવેકની છાપ પડયા વિના રહે નહીં. જો ગૃહદેવી પાતેજ સચ્ચરિત્ર-સહૃદય અને સેવાપ્રિય હાય તા તેના સ્પર્શી માત્રથી લાઢું પણ સુવર્ણ અન્યા વિના રહે નહીં. એક માતા સો શિક્ષક કરતાં પણ પ્રભાવમાં વધે છે એમ જે કહેવાયુ છે તેના પણ એજ હેતુ છે. સખી સરલા પણુ એટલા જ માટે કહે છે કે સમાજમાં નારીના અધિકાર સર્વશક્તિમાન રૂપે સર્વત્ર ફેલાયેલા છે. સમગ્ર માનવસમાજમાં શ્રી સ્નેહ, દયા, આતિથ્ય અને પાપકારના અમૃતપ્રવાહ વહેવડાવી શકે છે. મનુષ્યાની કામળ વૃત્તિઓ ઉપર સ્ત્રીઓના જ એકમાત્ર સંપૂર્ણ અધિકાર છે. ” આપણાં ગૃહરાજ્ગ્યાની સીમા અને સત્તાનું સ્પષ્ટીકરણ કરવાને હવે આથી અધિકવિસ્તાર કે વિવેચનની જરૂર હોય એમ મને લાગતુ નથી.
૨૪