________________
કે ભડકું તૈયાર થઈ ગયું છે, આજ તો શાક પણ નથી, ખાવા કયારે આવશે?” કરે તે પોતાની માતાની આજ્ઞાને માન આપી, જ્યાં પોતાના પિતાના મિત્રો-સનેહીઓ અને દોસ્તો બેઠા હતા ત્યાં દોડી ગયે. બાળકને જોતાંની સાથે જ અને તેના ઉદ્દગારે સાંભળતાની સાથે જ સર્વે મહેમાનોની ખાતરી થઈ ગઈ કે આ ગૃહસ્વામીને બહારથી દેખાતે વૈભવ એ કેવળ ખેટ આડંબરજ છે! છેકરે પણ કે વાઘરી જેવો છે. તેને પુરાં કપડાં પણ પહેરવાને ક્યાં મળે
છે! વળી, બિચારે ભડકું ખાઈને જીવતે હોય એમ મેં જણાય છે! જે એમ ન હોય તો આ છોકરા પાંચ
માણસાની વચ્ચે બેધડકપણે એવી વાર્તા બેલીજ કેમ શકે?” આવેલ મહેમાન–પરાણાના મુખ ઉપરને ભાવ જેવાથી પેલે શેઠ પણ તેમના મનના વિચારે કળી ગયે. તે પોતાની સ્ત્રીના આવા વર્તન માટે મનમાં ઘણે શરમાય, પણ શું કરે? પિતે ગુસ્સે ન થવાનું પોતાની સ્ત્રીને પ્રથમથી જ તેણે વચન આપી દીધું હતું એટલે લાચાર! યોગ્ય સમયે મહેમાને રજા લઈ પોત પોતાનાં ગૃહે ગયા, એટલે ગૃહસ્વામીએ પિતાની પત્ની પાસે આવી, જાણે પિતાને વાંક કબુલ કરતો હોય તેમ જણાવ્યું કે સ્ત્રીએજ ગ્રહને નર્ક બનાવી શકે છે, એ હું મારા કડવા અનુભવ ઉપરથી તેમજ હારી અપ