________________
કરતાં એક ન્હાની સરખી ઝુંપડીમાં મરવાનું વધારે તે પસંદ કરે છે, તેઓ પુરૂષ બનવાને સ્વપ્નમાં એ ખ્યાલ
સરખો કેવી રીતે કરી શકે? સ્ત્રીઓના સ્વાભાવિક છે ગુણેને જ્યાં અનાદર થાય છે, જ્યાં સ્ત્રીઓ પિતે
પિતાની સ્વાભાવિક મહત્તા સમજતી નથી ત્યાં જ છે. આવા અથડામણના પ્રસંગે ઉભા થાય છે. યુરોપ આજે એ અથડામણનું મુખ્ય નાહ્યાલય બની ગયું
છે. સભાગે આપણને વારસામાં મળેલા સદ્દગુણે [ આપણે, આટલા યુગાંતરની મધ્યમાં થઈને પસાર થવા છતાં ભૂલી ગયાં નથી. જે આપણે કેમળ વૃત્તિએને છેક ગુમાવી બેઠાં હોત તે આજે આપણને પણ સત્તા અને સુખની ખાતર પુરૂષ પાસે હાથ લાંબો કરી ભીક્ષા યાચવાની ફરજ પડત.
ગૃહરાજ્યની લગામ હાથમાં લેવા છતાં આપણી કેટલી બહેને ગ્રહરાજ્યની જવાબદારીઓ બરાબર સમજી શકતી હશે? રાજા જ્યારે વ્યસની અને મૂર્ખ
જે હેાય છે ત્યારે રાજયમાં સર્વત્ર અંધાધુંધી ચા| લવા લાગે છે. પ્રધાન તેમજ બીજા નેકરે સ્વચ્છેદી
બની, અંતે પોતાની તથા રાજ્યની પાયમાલીને માર્ગ
તૈયાર કરે છે. આપણાં ગૃહરાજ્યમાં પણ પ્રાય: તેવું એ જ બન્યું છે અને બને છે. ઘણી સ્ત્રીઓને, બહેન! મેં છે પિતાના પતિના વર્તન વિષે ફરીયાદે કરતી સાંભળી
છે, અનેકાનેક બહેનને વશીકરણોને મંત્ર જપતી
૧૮