________________
ખાતર નહિ, તમારા સુખની ખાતર નહિ પણ તમારા હિતમાં મારૂં હિત, તમારા સુખમાં મારૂ સુખ સંપૂર્ણ પણે સમાયેલું છે એવી દ્રઢ માન્યતા પૂર્વકજ આ પ્રવૃત્તિ શરૂ કરૂ છું. આશા રાખું છું કે મારા આ ટુકા પ્રસ્તાવ, મારા વિચારી સમજવામાં તમને કિચિત્ ઉપયેાગી થઈ પડશે.
·
મ્હેની, અખળા જાતી કેવી રીતે સુખી અને અને પ્રજાના ઉદ્ધારમાં કેવી રીતે સહાયક થાય એવા પ્રશ્નના આજે યુગા થયાં પૂછાતા આવ્યા છે અને તેના ઉત્તરાના પણ કાંઈ ટુટા નથી. છતાં, અબળાઓની સ્થિતિમાં કાંઇ ફેર પડ્યો નથી એ શુ' આશ્ચર્ય જેવુ નથી ? મને આ ખામત ઉપર સંપૂર્ણ વિચાર ચલાવવાની તક મળી છે અને છેવટે હું એવા નિર્ણય ઉપર આવી છું કે જ્યાંસુધી સ્ત્રીએ પેાતે પોતાનું આત્મસમાન ન સમજે, પાતે પેાતાને માટે ઉન્નતીના ધારી માર્ગો તૈયાર ન કરે ત્યાંસુધી વ્હારના સેકડા ઉપાયા અને ઉપચારાથી કલ્યાણ થવાનુ નથી. એ પેાતે પેાતાની સ્થિતિ અને સયેાગા વિચારી યથાશક્તિ જ્ઞાન નીતિ અને ધર્મમાં આગળ વધવાના પ્રયત્ન કરવા જોઇએ. સ્ત્રીઓએ પેાતે પેાતાનુ મહત્વ ખરાઅર સમજી તે પ્રમાણે વન ચલાવવું જોઇએ. જે પ્રાણી પાતે પાતાની જાતને મદદ કરી શકતું નથી, જે પ્રાણી પાતે પેાતાના સામર્થ્યમાં વિશ્વાસ ધરાવી