________________
जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसि ।
જંગના શબ્દકોષમાં માતાના નામ જેવા ખીજે એકે. મધુર-મેહક અને આકર્ષક શબ્દ નથી. માતાના ઉપકારાનું વર્ણન કરવું એ ઉપકારનીજ લઘુતા બતાવવા જેવું થતું હાય એમ લાગે છે. એટલા માટે એ માતાને ઉદ્દેશી ભક્તિપૂર્ણ હૃદયે માનપૂર્વક આજે મસ્તિષ્ક નમાવવામાંજ સંતેષ માની લઉં છું.
ગુલાબચંદ