________________
સપ્તતિકા ટીકાનુવાદ
શંકા—સંયમ નિમિત્તે આહારકદ્વિકના બંધ ક્યો છે. શાસ્ત્રમાં કહ્યુ છે કે ‘સમ્યગુણુ રૂપ નિમિત્ત ડે તીર્થંકર નામના અને સજમરૂપ હેતુવડે આર્હારકદ્વિકના બંધ થાય છે.' અને સંયમ-સÖવિરતિ ચારિત્ર પ્રમત્ત સયતને પણ છે જ. તે પ્રમત્ત સયતને આડારકદ્વિકના બંધના સભવ હાવાથી દેવગતિયેગ્ય આહારકદ્વિક સહિત ત્રૌચનુ મધસ્થાન શા માટે ગ્રહણ કરતા નથી ?
ઉત્તર—ઉપરની શંકા અમારા અભિપ્રાયનું અજ્ઞાન હોવાથી અયુક્ત છે. અપ્રમત્ત સંયતથી પ્રમત્ત સંયંતનું સંયમ મંદ હોવાથી પ્રમત્ત સયતનું' ચારિત્ર આહારકટ્વિકના બંધમાં હેતુ નથી. કેમકે અત્ય' વિશુદ્ધ-અપ્રમત્ત ભાવનું ચારિત્ર જ આહારકદ્ધિકના મધમાં હેતુ છે. પ્રમત્ત સ ંયંતને તેવા વિશિષ્ટ ચારિત્રના અભાવ હોવાથી તેને આહારકદ્ધિક સાથે દેવગતિચેાગ્ય ત્રીશના અધસ્થાનકના અભાવ છે.
અપ્રમત્ત સયતને અઠ્ઠાવીશ, આગણત્રીશ, ત્રીશ અને એકૌશ એમ ચાર બંધસ્થાના હૈાય છે. તેમાં આહારકદ્ધિક અને તીર્થંકર નામકમ વિના દેવગતિયેાગ્ય અધ કરતાં અઠ્ઠાવીશ, તીથ ંકર નામ સાથે ખાંધતાં એગણત્રીશ, આહારકદ્ધિક સાથે આંધતાં ત્રીશ અને તીર્થંકર અને આહારકદ્ધિક સાથે અાવીશના બંધ કરતાં એકત્રૌશનું અ ંધસ્થાન
હાય છે.
અપૂર્ણાં કરણ ગુણુસ્થાનકે અદ્ભૂઠાવીશ, એગણત્રીશ, ત્રૌશ, એકત્રીશ અને એક એમ પાંચ ખંધસ્થાનકા હોય છે. તેમાં અઠ્ઠાવીશ આદિ ચાર બંધસ્થાનકે અપ્રમત્ત ગુણસ્થાનકે જે રીતે કહ્યાં તે રીતે અહિં સમજવાં. પાંચમું આઠમા ગુણુસ્થાનકના છઠ્ઠા ભાગે નામક્રમની ત્રીશ પ્રકૃતિના અંધવિચ્છેદ થયા બાદ એક યશઃકીત્ત નામકમના અધરૂપ છે.
બાકીના અનિવૃત્તિ બાદરસ પરાય અને સૂક્ષ્મસ પરાય ગુણુસ્થાનકે એક યશઃકીર્ત્તિ નામકર્મના જ અંધ થાય છે. અહિં અતિવિશુદ્ધ પરિણામ હાવાને લીધે અન્ય કોઈપણ
૧ અહિં એમ શંકા થઈ શકે કે–નવમે દશમે ગુણસ્થાનકે અતિવિશુદ્ધ અધ્યવસાય હોવાને લીધે તીર્થંકરનામ, આહારકદ્દિક આદિ જેવી પુન્ય પ્રકૃતિને બંધ કેમ ન થાય ? સટુ' અતિવિશુદ્ધ પરિણામ હાવાને લીધે અપ સ્થિતિવાળી અને ઉત્કૃષ્ટ રસવાળી ઉપરાંત પ્રકૃતિએ બંધાવી જોઈ એ. તો પછી શા માટે તે સઘળી પ્રકૃતિ આઠમા ગુરુસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી જ બંધાય છે, ત્યાર માદ બંધાતી નથી ? આ શંકા ઠીક છે. પરંતુ દરેક પુન્ય અને પાપ પ્રકૃતિના બધના અધ્યવસાયની અમુક હદ હેાય છે. જેમકે અમુકથી અમુક હદ સુધીના ખરાબ પિરણામ વડે અમુક અમુક પાપ પ્રકૃતિ બંધાય છે, જેટલી હદના જધન્ય જોઈએ તે કરતાં જયન્ય હેાય અને જેટલી હદના ઉત્કૃષ્ટ જોઈએ તે કરતાં ચડીયાતા હોય તો તે પાપપ્રકૃતિ બંધાતી નથી. એ પ્રમાણે અમુકથી અમુક હદ સુધીના વિશુદ્ધ પરિણામ વડે અમુક અમુક પુન્ય પ્રકૃતિના ખધ થાય છે. એછામાં ઓછા જેટલી હદના વિશુદ્ધ પરિણામ જોઇએ તે કરતાં ઓછા ઢાય, તેમજ વધારેમાં વધારે જેટલી હદના વિશુદ્ઘપરિણામ જોઈએ તેથી વધારે હાય તા તે પુન્ય પ્રકૃતિ પણ બંધાતી નથી. જો આ પ્રમાણે વ્યવસ્થા ન હોય તે પાપ