________________
હતિકા ટીકાકવાદ
પશસિક કે શાચિક સમ્યગ્દષ્ટિ દેશવિરતિને પાંચ છ અને સાત એ ત્રણ ઉદ હોય અને ક્ષાપથમિક સમ્યકત્વ દેશવિરતિને છ સાત અને આઠ એ ત્રણ ઉદયે હેય છે. તેમાં પામિક કે ક્ષાચિક સમ્યકત્વી દેશવિરતને પાંચ આ પ્રમાણે હોય છે–પ્રત્યાખ્યાતાવરણ અને સંજવલન ક્રોધાદિમાંથી બે બ્રેધાદિ, ત્રણ વેદમાંથી એક વેદ, બે યુગલમાંથી એક યુગલ કુલ–પાંચ દેશવિરતિ ગુણઠાણે આ પાંચ પ્રકૃતિઓને ઉદય અવશય ય છે. પહેલાંની જેમ ભાંગાની એક ચોવીસી થાય છે. ભય, જુગુપ્સા અથવા સમ્યકલ
હનીયમાંથી કેઈપણ એકમેળવતાં છત ઉદયના ત્રણ વિકલ્પ થાય છે. દરેક હિકમાં ભાંગાની એક એક એવસી થાય છે, માટે ત્રણ ચોવીસી થાય છે. તથા તે પદ્મના ઉદયમાં ભય-જુગુપ્સા અથવા ભય, સમ્યકત્રમેહનીય કે જુગુપ્સા-સમ્યકતવમેહનીય મેળવતાં સાતને ઉદય થાય છે. અહિં પણ ભાંગાની ત્રણ ચોવીસી થાય છે. ભય, નજીગુપ્તા અને સમ્યકત્વમેહનય એ ત્રણે એક સાથે મેળવતાં આઠને ઉદય થાય છે.
અહિં ભાંગાની એક જ ચોવીસી થાય છે. સઘળે મળી દેશવિરતિ ગુણઠાણે ભાંગાની આઠ ચોવીસી-એક બાણું ભાંગા થાય છે. અહિં પણ દરેક સમકને કેટલી ચોવીસી થાય તેને વિવેક સ્વયમેવ કરી લે.
પ્રમત્ત સંયતને ચાર પાંચ છ અને સાત એ ચાર ઉદયે હેાય છે. તેમાં ઔપશમિક અને ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ચાર પાંચ અને છ એ ત્રણ ઉદયે હોય છે, અને કાપશમિક સમ્યકત્વને સમ્યકત્વ મેહનીયને ઉદય અવશ્ય હેવાથી પાંચ છ અને સાત એ ત્રણ ઉદ હોય છે. તેમાં પ્રમત્ત સંયત આપશમિક સમ્યકત્વ અથવા ક્ષાયિક સમ્યકત્વને સંજવલન ક્રોધાદિમાંથી કોઈપણ ક્રોધાદિ એક, ત્રણ વેદમાંથી એક વેદ, બે યુગલમાંથી એક યુગલ એ ચાર પ્રકૃતિઓને અવશ્ય ઉદય હોય છે. અહિં ભાંગાની એક ચોવીસી થાય છે. આ ચારમાં ભય અથવા જુગુપ્સા અથવા સમ્યકત્વ મેહનીય મેળવતાં પાંચને ઉદય થાય છે. દરેક સ્થળે સમ્યક્ત્વ મેહનીયના ઉદયવાળી ચેવીસી સાપશમિક સમ્યકત્વને હેય છે. અ ' દરેક વિકલ્પમાં એક એક વસી થતી હેવાથી ભાંગાની ત્રણ ચોવીસી થાય છે. તથા તે ચારમાં ભય-જુગુપ્સા અથવા ભયસમ્યકત્વ મેહનીય અથવા જુગુપ્સા-સમ્યકત્વમેહનીય મેળવતાં છ ઉદય થાય છે. અહિં પણ ત્રણ વિકપની ત્રણ વસી થાય છે. ભય, વજુગુપ્સા અને સમ્યકત્વ મેહનીય એક ઋો મેળવતાં સાતને ઉક્ય થાય છે. ભાંગાની એક વીસી થાય છે. સઘળી ગાળી આઠ ચોવીશી --એક બાણું વાંગા થાય છે. - એ પ્રમાણે અપ્રમત્ત સંયતે પણ યાર આદિ ચાર ઉદ અને આઠ ચેરીઓ સમજવી.
અપૂર્વશરણે ચાર પાંચ અને છ એમ ત્રણ ઉદ હોય છે. આ ગુણકાણે પાત્ર મિક સમ્યષ્ટિ અને પયિક સમ્યગ્દહિટ છ જ હોય છે, ક્ષયશણિક સભ્ય