________________
પ્રશ્નોત્તરી
વળી સ્ત્રીવેદના ક્ષય પછી આ બંને વેદેદયવાળા જી ૭ ને ક્ષય પણ એક સાથે જ કરે છે. માટે ૭ ના ક્ષય પછી ૪ ના બંધે ૪ નું આવે, પણ ૫ નું સત્તાસ્થાન ન આવે. ત્યારે પુરૂષ વેદયે શ્રેણું માંડનારને હાસ્ય વર્કને ક્ષય થાય ત્યાં સુધી પુરૂષદને ઉદય હોવાથી પુરૂષદને બંધ પણ ચાલુ હોય છે. તેથી સ્ત્રી વેદના ક્ષય બાદ ૫ ના બંધ હાસ્યષર્કને ક્ષય ન થાય ત્યાં સુધી ૧૧ નું સત્તાસ્થાન આવે. ૭ ને ક્ષય કરવાની શરૂઆત એકી સાથે કરે છે. પરંતુ પુરૂષદને બંધ ચાલુ હોવાથી ૭ ને ક્ષય એક સાથે થતું નથી. પણ હાસ્ય ષકને ક્ષય થાય તે સમયે પશ્ચાનુપૂવીએ સમાન ૨ આવલિકામાં બંધાયેલ પુરૂષદને ક્ષય ન થવાથી ૪ ના બંધે સમયેન બે આવલિકા કાળ સુધી પ નું સત્તાસ્થાન આવે. અને પછી ૪ નું આવે.
પ્રત–૩૧ ૫ માં ગુણસ્થાનકે ક્ષાપશમ સમ્યકત્વને મેહનીય કર્મનાં ઉદય પદે અને પદવંદ કેટલાં? અને કઈ રીતે? તે જ પ્રમાણે ક્ષાયિક અને ઔપશમિકને પણ કેટલાં? અને કઈ રીતે હોય?
ઉત્તર :-પાંચમા ગુણસ્થાનકે ક્ષયપશમિક સમ્યકત્વને ૬-૭ અને ૮ એમ ૩ ઉદયસ્થાને હોય છે. ત્યાં છના ઉદયની ૧ વીશી માટે ૬ (છ) ૭ ના ઉદયની બે ચોવીશી માટે ૧૪ અને ૮ ના ઉદયની ૧ વીશી માટે ૮, એમ કુલ ૨૮ ને ૨૪ વડે ગુણતાં ૬૭૨ પદવું હોય છે. એ જ પ્રમાણે ક્ષાયિક અને ઔપશમિકને ૫-૬ અને ૭ આ ૩ ઉદયસ્થાને હોય છે. ત્યાં પ ના ઉદયની ૧ વીશી માટે ૫, ૬ ના ઉદયની ૨ ચોવીશી માટે ૧૨, અને ૭ના ઉદયની ૧ વીશી માટે ૭ એમ ૨૪ ઉદયપદ અને ૨૪ ને ૨૪ વડે ગુણતાં પ૭૬ પદવૃંદ થાય છે.
આ પ્રશ્ન -૩૨ જિનનામને બંધ જઘન્યથી પણ અન્તમુહૂર્ત પ્રમાણ હોવાથી જિનનામ • સહિત દેવપ્રાગ્ય ૨૯ ના બંધને કાળ અન્તર્મુહૂર્ત જ હવે જોઈએ પરંતુ ૧ સમય કેવીરીતે ઘટે?
ઉત્તર :-જિનનામ કર્મને બંધ જઘન્યથી અન્તર્મુહૂર્ત હોવા છતાં પણ ઉપશમાં શ્રેણીમાં જિનનામ સહિત દેવગતિ પ્રાગ્ય ૨૯ ના બંધ ને આઠમાના છઠ્ઠા ભાગે બંધ વિચ્છેદ કરી પડતાં ફરી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગે આ જ ૨૯ પ્રકૃતિએને બંધ કરી બીજા સમયે કાળ કરી દેવલેકમાં ઉત્પન્ન થાય ત્યાં જિનનામ સહિત મનુષ્ય પ્રાપ્ય ૩૦ ને બંધ કરે, માટે આ અપેક્ષાએ જઘન્ય કાળ ૧ સમય પ્રમાણે પણ હય છે.
પ્રશ્ન:-૩૩ જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ૩૦ ના બંધને સારસંગ્રહમાં બતાવેલ જઘન્ય કાળ શી રીતે ઘટે? તે બરાબર સમજાવે. : ઉત્તર :–અવસર્પિણીને ચોથા આરામાં શ્રેણીક રાજાની જેમ નિકાચિત જિનનામને બંધ કરી ૮૪ હજાર વર્ષ ના આયુષ્યવાળા પ્રથમ નરકમાં જઈ ત્યાંથી ઉત્સર્પિણીને