________________
૩૭૧
સારસંગ્રહ
હવે દર માર્ગણુને વિષે દ્રવ્ય પ્રમાણ દ્વારા આ પ્રમાણે છે ત્રીજા કર્મગ્રંથની ત્રીજી ગાથામાં બતાવેલ સુર આદિ ૧૯ પ્રકૃતિઓ તથા સ્વભાવેજ નારકે બાંધતા ન હોવાથી પ્રથમની ૩ નરકના નારકે ૧૯ વિના ૧૦૧ અને જિનનામ વિના ચેથી–પાંચમી અને છઠ્ઠી નરકના નારકે ૧૦૦ પ્રકૃતિએ બાંધે છે, પહેલે ગુણસ્થાનકે જિનનામ વિના ૧૦૦, બીજે નપું. ચતુષ્ક વિના ૯૬ અને ત્રીજે અનંતાનુબંધી આદિ ૨૬ વિના ૭૦, અને એથે ગુણસ્થાનકે પહેલી ૩ નરકના નારકી જિનનામ અને મનુષ્ય આયુષ્ય સહિત ૭૨ અને પછીની ૩ પૃથ્વીને નારકે જિનનામ વિના ૭૧ બાંધે છે. સાતમી પૃથ્વીના નારકે આ ૨૦ અને મનુષ્ય આયુષ્ય એમ ૨૧ વિના ઘે ૯૯ અને ગુણપ્રત્યયિક બંધ હોવા છતાં ભવપ્રત્યયિક બંધ ન હોવાથી પહેલે ગુણસ્થાને મનુષ્યદ્ધિક અને ઉચ્ચત્ર વિના ૯૯ બીજે તિર્યંચ આયુષ્ય તેમજ નપુંસક ચતુષ્કવિના ૯૧, તથા ત્રીજે-ચોથે ગુણસ્થાનકે તેમાંથી અનંતાનુબંધી આદિ ૨૪ બાદ કરી મનુષ્યદ્વિક અને ઉચ્ચત્ર સહિત કરતાં ૭૦ બાંધે છે.
તિર્યંચ ગતિમાં આહારદ્ધિક અને જિનનામ વિના એધે તથા મિથ્યાત્વે ૧૧૭, બીજે ૧૦૧, ત્રીજે ઓઘ બંધ પ્રમાણે પણ મનુષ્યદ્ધિક, ઔદારિકટ્રિક અને પ્રથમ સંઘયણ એ ૫ વિના ૬૯, અને ચોથે દેવાયુ સહિત ૭૦ અને પાંચમે જિનનામ વિના ઘા પ્રમાણે ૬૬ પ્રકૃતિ બંધાય છે.
મનુ એશે તથા પ્રથમના બે ગુણસ્થાનકમાં એઘ પ્રમાણે ૧૨૦, ૧૧૭ અને ૧૦૧, ત્રીજે ઔદારિકશ્ચિક, મનુષ્યદ્ધિક અને પહેલા સંઘયણ વિના એઘ પ્રમાણે ૬૯ અને એથે દેવાયુ અને જિનનામ સહિત ૭૧ બાંધે છે અને એ માથી ૧૩ મા ગુણસ્થાનક સુધી જે પ્રમાણે ગુણસ્થાનકમાં બતાવેલ છે તે પ્રમાણે બાંધે છે.
- ઈશાન સુધીના દે પહેલી નરક કરતાં એકેન્દ્રિય, સ્થાવર અને આતપ નામકર્મ વધારે બાંધે છે. તેથી પહેલા બે કલ્પના દે એથે ૧૦૪,મિથ્યાત્વે જિનનામ વિના ૧૦૩, અને બીજાથી ચેથા ગુણસ્થાનક સુધી પ્રથમની ૩ પૃથ્વીને નારકે પ્રમાણે જ બાંધે છે.
ભવનપતિ, વ્યંતર તથા જ્યોતિષમાં જિનનામને બંધ ન હોવાથી એધે અને મિથ્યાત્વે ૧૦૩, અને બીજાથી ચેથા ગુણસ્થાનક સુધી પંકપ્રભા પ્રમાણે. ત્રીજાથી આઠમા કલ્પ સુધીના ૮ સુરાદિ ૧૯ પ્રકૃતિઓ વિના એશે તેમજ ચારે ગુણસ્થાનકે રત્નપ્રભાના નારકે પ્રમાણે જ બંધ કરે છે. આનત આદિ દે તિર્યંચ પ્રાગ્ય બંધ કરતા ન હોવાથી સુરાદિ ૧૯, તિર્યંચત્રિક અને ઉઘાત આ ૨૩ વિના એધે ૯૭, જિનનામ વિના પટેલે ૯૬,