________________
૩૫૨
પંચસંગ્રહ તૃતીયખંડ ૨૮ ના બંધક પંચેન્દ્રિય જીવેજ હોવાથી સામાન્ય સંધમાં બતાવેલ છે. તેજ પ્રમાણે અહીં પણ બરાબર હોય છે. કંઈપણ ફેરફાર ન હોવાથી જીજ્ઞાસુએ ત્યાંથી જેવું.
ર૯ ના બંધ ૨૧ અને ૨૫ થી ૩૧ પર્ય તનાં ૮ ઉદયસ્થાને અને આ માર્ગણામાં બતાવેલ (૭૬૮૩) સાત હજાર છસે વ્યાસી ઉદયભાંગા છે, તેમાંથી કેવળીના ૮ ભાંગી બાદ કરી શેષ (૭૬૭૫) સાત હજાર છસે પંચેતેર ઉદયભાંગ હોય છે. અને ઉદયથાન વાર પણ કેવળીના ભાંગ બાદ કરતાં સર્વે હોય છે તે આ પ્રમાણે
૨૧ ના ર૭, ૨૫ના ૨૬, ૨૬ ના ૫૭૮૨૭ ના ૨૬, ૨૮ ના ૧૧૬, ૨૯ ના (૧૭૭૨) સત્તરસે બહેતેર, ૩૦ ના ૨૮૯૮ અઠ્ઠાવીસ અઠ્ઠાણું, ૩૧ના (૧૧૫ર) અગ્યારસે બાવન હોય છે.
સામાન્યથી સત્તાસ્થાન ૯૩ આદિ પ્રથમનાં ૭, તેમજ ઉદયસ્થાનવાર વિચારીએ તે , ૨૧ અને ૨૬ ના ઉદયે આ ૭-૭ હેવાથી ૧૪, ૨૫ અને ૨૭ ને ઉદય અહીં ઐક્રિય તિર્ય, વૈકિય મનુ, આહારક મનુષ્ય, દેવ તથા નારકેને જ હોવાથી ૯૩ આદિ પ્રથમનાં ૪–૪ તેથી ૮, અને ૨૮ થી ૩૦ સુધીનાં ૩ ઉદયસ્થાનમાં બધા જેની અપેક્ષાએ ૭૮ વિના ૬-૬ તેથી ૧૮ તેમજ અહીં ૩૧ ને ઉદય માત્ર તિર્યંચાને જ હોવાથી ૯૨-૮૮-૮૬ અને ૮૦ એમ ૪ હોવાથી ઉદયસ્થાન ગુણિત કુલ સત્તાસ્થાને ૪૪ હોય છે.
- ઉદયભગવાર સત્તાસ્થાને આ પ્રમાણેઃ-૨૧ ના પંચેન્દ્રિય તિર્યંચ ના ૯ માં ૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮ આ ૫-૫ તેથી ૪૫, અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા મનુષ્યના ૧ માં ૭૮ વિના આજ , અને પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા મનુષ્યના ૮ માં ૯૩ આદિ પ્રથમનાં ૬ તેથી ૪૮, દેના ૮ માં ૯૨-૮૮ બે માટે '૧૬, અને નારકના એકમાં ૯૨-૮૯ અને ૮૮ આ ૩ એમ કુલ ૧૧૬ ૨૫ ના વૈકિય તિર્થં ચના ૮ માં ૯૨-૮૮ થી ૧૬, મનુષ્યના ૮ માં ૯૩ આદિ પ્રથમનાં ૪ તેથી ૩૨, દેવતાના ૮માં ૯૨-૮૮ બે માટે ૧૬, અને નારકના ૧ માં ૯૨ આદિ ૩, અને આહારકના ૧ માં ૯૨ નું ૧ એમ કુલ ૬૮ | ૨૬ ના પંચેન્દ્રિય તિર્યંચના ૨૮૯માં ૯૨ આદિ ૫ માટે (૧૪૪૫) ચૌદસો પીસ્તાલીશ, અપર્યાપ્ત મનુષ્યના ૧ માં ૭૮ વિના આજ ૪, અને પર્યાપ્ત મનુષ્યના ૨૮૮ માં ૯૩ આદિ પ્રથમનાં ૬ તેથી (૧૭૨૮) સત્તર અઠ્ઠાવીશ, એમ કુલ (૩૧૭૭) એકત્રીશસો સત્યોતેર. ૨૭ ના ઉદયે ૨૫ ની જેમ ૬૮ / ૨૮ ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૫૭૬ માં ૯૨ આદિ ૪ તેથી (૨૩૦૪) તેવીશ ચાર, સામાન્ય મનુષ્ય ના પ૭૬ માં ૯૩ આદિ પ્રથમનાં ૬ તેથી (૩૪૫૬) ત્રીશ છપ્પન, ક્રિય તિર્યંચના ૧૬ અને દેવતાના ૧૬ આ ૩૨ માં ૯૨-૮૮ બે માટે ૬૪, ક્રિય મનુષ્યના ૮ માં ૯૩ આદિ પ્રથમનાં જ તેથી ૩૨, ઉદ્યોતવાળા યતિના ૧ માં ૩-૮૯ બે, આહારના ૨ માં