________________
૩પ૦
પચસંગ્રહ તૃતીયખંડ , સંવેધા-૨૩ ના બંધ ૨૧ આદિ પિતાનાં ૬ ઉદયસ્થાન અને દરેકના ૨૨-૨૨ , ઉદયભાંગા હોય છે. સત્તાસ્થાન સામાન્યથી ૯૨ આદિ ૫, અને ૨૧ તથા ૨૬ ના ઉદયે : પ-પ ઘટતાં હોવાથી ૧૦, અને ૨૮ આદિ ૪ ઉદયસ્થાનમાં ૭૮ વિના ૪-૪ તેથી ૧૬ એમ ઉદયસ્થાન ગુણિત સર્વ સત્તાસ્થાને ૨૬ હોય છે
ઉદયભંગવાર વિચારીએ તે ૨૧ ના ૩ માં ૫-૫ તેથી ૧૫, એજ પ્રમાણે ૨૬ ના પણ ૧૫, ૨૮ના બને ભાંગામાં ૭૮ વિના ૪-૪ તેથી ૮, ૨૯ ના ૪ માં આજ ૪-૪ માટે ૧૬. ૩૦ ના ૬ માં પણ આજ ૪-૪ તેથી ૨૪, અને ૩૧ ના ૪ માં પણ આ તેથી ૧૬ એમ ઉદયભંગ ગુણિત સર્વ સત્તાસ્થાને ૯૪ થાય છે.
૨૫-૨૬-૨૯ અને ૩૦ ના બંધને સંવેધ પણ આ જ પ્રમાણે હોવાથી ફરીથી બતાવેલ નથી.
પંચેન્દ્રિય માગણ-આ માર્ગણમાં ચારે ગતિના છ હોવાથી ર૩ આદિ ૮ બંધસ્થાન અને ૧૩૯૪૫ બંધભાંગા હોય છે. અને ૨૪ નું ઉદયસ્થાન માત્ર એકેન્દ્રિયને જ હોવાથી તેને બાદ કરતાં શેષ ૧૧ ઉદયસ્થાન હોય છે. તેમજ એકેન્દ્રિયના ૪૨ અને વિકલેન્દ્રિયના ૬૬) એમ ૧૦૮ વિના શેષ (૭૬૮૩) સાત હજાર છસે વ્યાશી ઉદયભાંગા હોય છે.
દરેક ઉદયસ્થાને વિચારીએ તે એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયના ભાંગા બાદ કરી શેષ સર્વ હોય છે. તે આ પ્રમાણે - ૯, ૮ અને ૨૦ નો ૧–૧, ૨૧ ના ૨૮, ૨૫ ના ૨૬, ૨૬ના ૫૭૮, ર૭ ને ર૭, ૨૮ ના ૧૧૯૬, ૨૯ ના ૧૭૭૩, ૩૦ ના (૨૮૯) અઠ્ઠાવીશે નવ્વાણું અને ૩૧ ના ૧૧૫૩ હોય છે. " સત્તાસ્થાન સામાન્યથી ૯૩ આદિ ૧૨ હોય છે.
સધઃ -૨૩ ના બધે ૨૧ અને ૨૫ થી ૩૧ પર્યંતનાં ૮ ઉદયસ્થાને અને ઉદય ભાંગ્યા આ માર્ગણામાં જે (૭૬૮૩) સાત હજાર છસે વ્યાશી બતાવેલ છે. તેમાંથી દેવતા ના ૬૪, નારકના ૫, યતિને જ સંભવતા ૧૦ અને કેવલીના ૮ એમ ૮૭ ભાંગ બાદ કરતાં શેષ (૭૫૯૬) સાત હજાર પાંચસે છનું હોય છે.
ઉદયસ્થાનવાર આ પ્રમાણે -૨૧ ના પંચેન્દ્રિય તિર્યંચના ૯, અને મનુષ્યના ૯ એમ ૧૮૨૫ ના . તિ. ના ૮. અને વૈક્રિય મનુષ્યના ૮ એમ ૧૬, ૨૬ ના પંચેન્દ્રિય તિર્યંચના ૨૮૯, અને મનુષ્યના ૨૮૯ એમ પ૭૮) ર૭ ના ૨૫ પ્રમાણે ૧૬, ૨૮ ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૫૭૬, સામાન્ય મનુષ્યના ૫૭૬, ક્રિય તિર્મચના ૧૬ અને શૈક્રિય મનુષ્યના ૮ એમ (૧૧૭૬) અગ્યારસે છેતેર. ૨૯ ના સામાન્ય પંચેન્દ્રિય