________________
૩૪૬
પંચસંગ્રહ તૃતીયખંડ ' અહીં ૨૯ સુધીના ઉદયસ્થાનમાં ૯૨-૮૮ બે જ કેમ? અને ૩૦ ના ઉદયસ્થાનમાં ૮૬ નું કઈ રીતે હોય છે? તેમજ આ ઉદયસ્થાનમાં ૮૯નું સત્તાસ્થાન નરક પ્રાપ્ય ૨૮ ના બંધમાં જ કેમ હોય છે? વગેરે ૨૮ ને બંધે સામાન્ય સંધમાં બતાવેલા હોવાથી જિજ્ઞાસુએ ત્યાંથી જોઈ લેવું.
ઉદયભંગવાર સત્તાસ્થાન વિચારીએ તે આહારકના સાતે ભાંગામાં આહારક ચતુષ્કની સત્તા અવશ્ય હેવાથી ૯૨ નું ૧-૧ તેથી ૭, ૩૦ ના ઉદયના સામાન્ય મનુષ્યના ૧૧૫ર ભાંગામાં ૯૨ આદિ ૪-૪ માટે ૪૬૦૮, શેષ વૈક્રિય મનુષ્યના ૩૫ અને સામાન્ય મનુષ્યને અપર્યાપ્ત અવસ્થામાં ઘટતા ૧૪૪૮-એમ ૧૪૮૩ ભાંગામાં ૯૨-૮૮-બે-બે તેથી ૨૯૬૬-એમ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાને સાત હજાર પાંચસે એકાશી થાય છે. દરેક ઉદયસ્થાને ઉદય ભંગ વાર સત્તાસ્થાને સુગમ હોવાથી અલગ બતાવેલ નથી.
૨૯ ના બંધને સંવેધ– ૨૯ પ્રકૃતિ બાંધતાં આ માર્ગણામાં બતાવ્યા પ્રમાણે સામાન્યથી છ ઉદયસ્થાન અને દરેક ઉદયસ્થાને ઉદયભંગની સંખ્યા અને સાતે ઉદયસ્થાને પણ ઉદયભાંગા હોય છે. સત્તાસ્થાન સામાન્યથી ૯૩ આદિ પ્રથમનાં ૬ હોય છે. ત્યાં તિર્યંચે તથા મનુષ્ય પ્રાગ્ય. ર૯ ના બંધે ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ૪-૪ સત્તાસ્થાને હોય છે. અને જિનનામ સહિત દેવ પ્રાગ્ય ર૯ ના બંધે ૭-અને ૮૯ આ ૨ સત્તાસ્થાને હોય છે. -
ઉદયસ્થાન વાર વિચારીએ તે ૨૫ અને ૨૭ ને ઉદય માત્ર વક્રિય તથા આહારકને જ હોવાથી ૯૩ આદિ પ્રથમનાં ૪ અને શેષ ૫ ઉદયસ્થાનમાં ૯૦ આદિ છ-છ હોવાથી ૩૦ એમ કુલ ૩૮ સત્તાસ્થાન હોય છે.
ઉદય ભંગવાર સત્તાસ્થાને આ પ્રમાણે ૨૧ના ઉદયે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા ૮માં ૯૩ આદિ ૬-૬ તેથી ૪૮ અને અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા ૧ માં ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ૪, કુલ પર ૨૫ ના શૈક્રિયના ૮ માં ૯૩ આદિ પ્રથમનાં ૪ તેથી ૩૨, અને આહારકના ૧ માં ૩ – ૧ એમ ૩૩/ ર૬ના પર્યાપ્તના ૨૮૮માં ૯૩ આદિ ૬-૬ તેથી (૧૭૨૮) સત્તર અઠ્ઠાવીસ, અને અપર્યાપ્તના ૧ માં ૨-૮૮-૮૬ અને ૮૦ આ ૪ કુલ (૧૭૩૨) સત્તરસે બત્રીશ, ર૭ ના ૯ ભાંગામાં ૨૫ પ્રમાણે ૩૩/૨૮ ના સામાન્ય મનુષ્યના ૫૭૬ માં ૯ આદિ ૬-૬ માટે (૩૪૫૬) ત્રીશ છપ્પન, અને વૈક્રિયના ૮માં ૯૩ આદિ પ્રથમનાં ૪તેથી