________________
પંથસંગ્રહ વતીયખંડ તિર્યંચના ૧૬ અને શૈક્રિય મનુષ્યના ૮ એમ ૨૪-૨૪, ૩૦ ના ઉદયે વૈદિય તિર્યંચના ૮, સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના સ્વરના ઉદયવાળા ૧૧૫૨, સામાન્ય મનુષ્યના ૧૧૫૨, એમ તેવીસ બાર અને ૩૧ ના ઉદયે સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫ર એમ છ એ. ઉદયસ્થાને મળી ૩૫૪૪ ઉદયભાંગ હોય છે.
સામાન્યથી ૯૨-૮૯-૮૮ અને ૮૬ આ ચાર સત્તાસ્થાને હોય છે. ત્યાં ૨૫-૨૭ ૨૮ અને ૨૯ ના ઉદયે ૯૨-૮૮ બેબે, માટે ૮, ૩૦ ના ઉદયે હર આદિ ૪ અને ૧ ના ઉદયે ૮૯ વિના ૩ એમ ઉદયસ્થાન ગુણિત સત્તારથાને ૧૫ હેય છે.
ઉદયભંગવાર વિચારીએ તે ૨૫ ના ઉદયના ૧૬ માં ૯૨-૮૮ બેબે, તેથી ૩૨, ૨૭ ના ઉદયે પણ એજ રીતે ૩૨, ૨૮ અને ૨૯ ના ઉદયના ૨૪–૨૪ ભાંગાઓમાં આજ ૨-૨ માટે ૪૮-૪૮, ૩૦ ના ઉદયે ઐક્રિય તિયચના ૮ માં આજ ૨-૨, તેથી ૧૬, સ્વર સહિત પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫૨ ભાંગામાં ૯૨-૮૮ અને ૮૬ આ ત્રણ-ત્રણ માટે ૩૪૫૬ : અને મનુષ્યના ૧૧૫રમાં ૯૨ આદિ, ૪તેથી ૪૬૦૮ એમ કુલ (૮૦૮૦) આઠ હજાર એંશી ૩૧ ના ઉદયના ૧૧૫રમાં ૯૨-૮૮ અને ૮૬ એ ૩-૩ તેથી ત્રશસે છપન એમ ઉદય ભંગ ગુણિત સર્વ સત્તાસ્થાને (૧૧૬૬) અગિયાર હજાર છસે છનું થાય છે.
ત્યાં દેવ પ્રાયોગ્ય ૨૮ ના બધે ઉપર બતાવેલ ૨૫ આદિ ૬ ઉદયસ્થાન અને (૨૫૪૪) પાંત્રીસસે ચુમ્માલીશ ઉદયભાંગા હોય છે. પરંતુ ૯૨-૮૮ અને ૯૬ એમ સામાન્યથી ૩ અને પ્રથમના ચાર ઉદયસ્થાનમાં ૯૨-૮૮ તેથી ૮, ૩૦ અને ૩૧ ના લાયે ૯૨ આદિ ૩-૩ માટે ૬ એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાને ૧૪ અને ઉદયભંગવાર વિચારીએ તે ૨૫ અને ૨૭ ના ઉદયે ૩૨-૩૨, ૨૮ અને ૨૯ ના ઉદયે ૪૮-૪૮ અને ૩૦ ના ઉદયના વૈક્રિય તિયચના ૮ માં ૯૨-૮૮ તેથી ૧૬ અને શેષ તેવી સો ચારમાં ૩-૩ તેથી છ હજાર નવસે બાર અને ૩૧ ના ઉદયે ચેત્રીશ છપ્પન એમ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાને દશ હજાર પાંચસે ચુમ્માલીશ થાય.
નરક પ્રાગ્ય ૨૮ ના બંધ ૩૦ અને ૩૧ આ બે જ ઉદયસ્થાને હોય છે. ત્યાં ૩૦ ના ઉદયે સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના સવરના ઉદયવાળા ૧૧૫૨ અને મનુષ્ય. ના ૧૧૫ર એમ ત્રેવીસે ચાર અને ૩૧ના ઉદયના પંચેન્દ્રિય તિય"ચના અગ્યારસે બાવન એમ ૩૪૫૬ ઉદયભાંગ હોય છે.
સત્તાસ્થાન સામાન્યથી ૯૨ આદિ ૪, ત્યાં ૩૦ ના ઉદયે ૪, કારણ કે પૂર્વે નરકાસુ બાંધી શોપશમ સમ્યત્વ પામી જિનનામને નિકાચિત બંધ કરી મનુષ્ય નરકાશિમુખ અવસ્થામાં મિથ્યાત્વ પામી નરક પ્રાગ્ય ૨૮ ને બંધ કરે ત્યારે ૮૯ નું સત્તાસ્થાનક ઘટી શકે છે. પણ દેવ પ્રાગ્ય ૨૮ ના બંધમાં ઘટતું નથી. ૩૧ ના ઉદયે ૮૯ વિના છે એમ બન્ને ઉદયસ્થાને મળી સાત સત્તાસ્થાને થાય.