________________
૨૬૨
પંચસંગ્રહ તૃતીયખંડ માટે ૩૧ નું ઉદયસ્થાન ન હોય, તેમજ ઉદ્યોતના ઉદયવાળા ૨૯ અને ૩૦ ના ઉદયસ્થાનને ભાંગા પણ ન હોય તેથી ૨૧ ના ૯, ૨૬ના ૨૮૯, ૨૮ ના ૫૭૬. ૨૯ ના ૫૭૬, અને ૩૦ ના ૧૧૫ર એમ પાંચે ઉદયસ્થાને મળી સામાન્ય મનુષ્યના ૨૬૦૨ ભાંગા થાય.
ક્રિય પં. લિ. ની જેમ વૈ. મનુ ને પણ ૨૫ આદિ પાંચ ઉદયસ્થાને હોય છે. પરંતુ તિર્યંચગતિને બદલે મનુષ્યગતિ હેય છે. તેમજ ઉદ્યોતને ઉદય મુનિએના ઉત્તર વૈક્રિયશરીરમાં જ હોય છે. અને વૈક્રિયશરીરી મુનિઓને કોઈપણ પરાવર્તમાન અશુભ પ્રકૃતિએને ઉદય હેતું નથી, તેથી ઉદ્યોતના ઉદયના જે જે ઉદયસ્થાનમાં વૈ. તિર્યંચને આઠ-આઠ ભાંગા થાય છે, તેને બદલે માત્ર વૈ. મનુષ્યને એક–એક જ ભાગો થાય છે, માટે ૨૫ ના ૮, ૨૭ ના ૮, ૨૮ ના ૯, ૨૯ ના ૯, અને ૩૦ ને ૧, એમ સર્વ મળી ૩૫ ભાંગા થાય છે.
આહારક મુનિઓને પણ આજ પાંચ ઉદયસ્થાને હોય છે. પરંતુ આહારક મુનિઓને પરાવર્તમાન કેઈપણ અશુભ પ્રકૃતિને ઉદય ન હોવાથી ૨૫ ને એક, સત્તાવીશને એક, ૨૮ ના બે, ૨૯ ના બે, અને ૩૦ ને એક, એમ કુલ સાત ભાંગા થાય છે.
સામાન્ય કેવળી અને તીર્થકર કેવળી ભગવંતના મળી ૨૦-૨૧-૦૬-૨૭-૨૮-૨૯ -૩૦–૩૧-૯ અને ૮ એમ દશ ઉદયથાને હેય છે.
ત્યાં સામાન્ય કેવળ ભગવંતને ૧૩ મા ગુણસ્થાનકે કેવળી સમુદુઘાત અવસ્થામાં કામ કાયગમાં વર્તતા ત્રીજા, ચેથા અને પાંચમા સમયે ત્રસવિક, પંચેન્દ્રિય જાતિ, મનુષ્યગતિ, સૌભાગ્ય, આદેશ્ચિક અને યુવેદથી બાર, આ ૨૦ને અને તીર્થકર કેવળીને જિનનામ સહિત ૨૧ પ્રકૃતિને ઉદય હેય છે.
આ ૨૦ અને ૨૧માં ઔદારિકહિક, પ્રત્યેક, ઉપવાસ, પ્રથમ સંઘયણ, છમાંથી એક સંસ્થાન અને તીર્થકર કેવળીને માત્ર પ્રથમ સંસ્થાન આ જ છે પ્રકૃતિએને અધિક ઉદય હોય ત્યારે બન્ને પ્રકારના કેવળીને કેવળી સમુદ્દઘાતમાં દારિક મિશ્રકાગમાં વર્તતાં બીજે, છછું, અને સાતમે સમયે અનુક્રમે ૨૬ અને ૨૭ નું ઉદયસ્થાન હોય છે. ' ઔદારિક કાયગમાં વર્તતા સામાન્ય કેવળ અને તીર્થકર કેવળી ભગવંતેને આજ ર૬ અને ૨૭ માં પરાઘાત અને બેમાંથી એક વિહાગતિ, ઉચ્છવાસ અને બેમાંથી એક સ્વર ઉમેરતાં અનુક્રમે ૩૦ અને ૩૧ નું ઉદયસ્થાન હેય છે. | તીર્થંકર પરમાત્માને કોઈ પણ પરાવર્તમાન અશુભ પ્રકૃતિને ઉદય ન લેવાથી તેઓના દરેક ઉદયસ્થાનમાં એક-એક ભાગ જ હોય છે. એમ સર્વત્ર સમજવું.
૧૩માં ગુણસ્થાનકે સામાન્ય કેવળી અને તીર્થકર કેવળીને સ્વાભાવિક અનુક્રમે જે