________________
સારસ ગ્રહ
૨૫૩
આ જ પચીશ (૨૫) માંથી અપર્યાપ્ત નામક ખાદ કરી તેના બદલે પર્યાપ્ત નામકર્માં ઉમેરવુ, અને પર્યાપ્ત નામક સાથે અવશ્ય ખ`ધમાં આવતી પરાઘાત, ઉચ્છવાસ તેમજ અશુભવિદ્યાયેાગતિ અને દુઃસ્વર આ ચાર ઉમેરતાં વિકલેન્દ્રિય પ્રાયેાગ્ય ૨૯ ઈ.
અધસ્થાન થાય.
અહિ' પર્યાપ્ત નામકમ સાથે સ્થિર-શુભ અને યશ પણ અંધાય છે, પરંતુ તે સિવાયની પરાવર્તીમાન શુભ પ્રકૃતિ ત્રિકલેન્દ્રિય જાતિ સાથે મધંધાતી નથી. માટે આ ત્રણેના સ્થિર-અસ્થિર સાથે એ, શુભ-અશુભ સાથે ગુણતાં ચાર અને યશ-અયશ સાથે ગુણુતાં આઠ ભાંગા થાય. સ મળી ચાવીશ ભાંગા થાય.
આજ ૨૯ પ્રકૃતિ સાથે જ્યારે ઉદ્યોત બધાય ત્યારે વિકલેન્દ્રિય પ્રાયેાગ્ય ૩૦નુ અધસ્થાન થાય, અને અહી' પણ ૨૯ ના બંધની જેમ એક-એકના સત્ર મળી આઠ આઠ એમ ૨૪ -ભાંગા થાય. આ બન્ને અધસ્થાનને ખાંધારા પણુ ‚ટી મનુષ્ય અને તિયચા છે.
આ પ્રમાણે વિકલેન્દ્રિય દરેકના ૨૫ ના એકેક અને ૨૯ તેમજ ૩૦ના આઠ-આઠ, એમ ૧૭-૧૭ ભાંગા થવાથી સ`મળી ત્રણેના (૫૧) એકાવન ભાંગા થાય.
ઉપર બતાવેલ અપર્યાપ્ત પચેન્દ્રિયતિયચ પ્રાયોગ્ય ૨૫ પ્રકૃતિમાંથી અપર્યાપ્ત નામકમ દૂર કરી તેના બદલે પર્યાપ્ત નામકમ ઉમેરી તેમાં પરાઘાત, ઉચ્છવાસ, વિહાયેાગતિ અને સ્વર આ ચાર ઉમેરવાથી પર્યાપ્ત પંચેન્દ્રિય તિય ચ પ્રાયેાગ્ય ૨૯ નુ બધસ્થાન થાય.
અહીં પર્યાપ્ત પ`ચે,તિય ચગતિ સાથે પરાવતમાન દરેક પ્રકૃતિ વારાફરતી બધાય છે. માટે છ સઘયણ ને છ સસ્થાને ગુણતાં ૩૬, એ વિહાયેગતિએ ગુણતાં ૭૨, સ્થિર -અસ્થિર સાથે ગુણતાં ૧૪૪, શુભ-અશુભ સાથે ગુણુતાં (૨૮૮) ખસા અડ્ડાસી, સુભગ-દુર્જંગ સાથે શુષુતાં પાંચસે છેતેર (૫૭૬), આદેય-અનાદેય સાથે ગુણુતાં અગ્યારસા ખાવન (૧૧૫૨), સુસ્વર-દુઃશ્ર્વર સાથે શુષુતાં તેવીસે ચાર અને તેને યશ-મયશ સાથે ગુણુતાં (૪૬૦૮) છેતાલીશા આઠ ભાંગા થાય છે.
આજ ૨૯ પ્રકૃતિ સાથે જ્યારે ઉદ્યોત ખંધાય ત્યારે ૩૦ નું મધસ્થાન થાય અને અહીં' પણ ઉપર પ્રમાણે (૪૬૦૮) છેતાલીશા આઠ ભાંગા થાય.
આ બન્ને ખધસ્થાનને ખાંધનાર પહેલા-બીજા ગુણુસ્થાનકવાળા ચારે ગતિના જ જીવા હાય છે. પર`તુ છેવટ્ઠા સંઘયણ અને હુંડક સસ્થાનના 'ધ ખીજે ગુણસ્થાનકે ન હાવાથી આ બન્ને અધસ્થાનામાં (૪૬૦૮) છેતાલીશા આઠને બદલે (૩૨૦૦-૩૨૦૦) ખત્રીશા-ખત્રીશા ભાંગા થાય છે—એટલુ વિશેષ છે.