________________
૨૪૬
પંચસંગ્રહ તૃતીયખંડ સાતમે ગુણઠાણે વૈક્રિયમિશ્ર અને આહારકમિશ્ર વિના આજ ૧૧ યોગ છે. અહીં પણ આઠ ચેવાસી છે પરંતુ છઠા ગુણસ્થાનકની જેમ અહીં પણ આહારક કાયયેગમાં સ્ત્રી વેદને અભાવ હોવાથી આ યુગમાં આઠ ષોડશક અને શેષ દશ યુગમાં આઠ આઠ ચોવીસી હેવાથી આઠને દશે ગુણતાં કુલ ૮૦ વીસી અને આઠ વોડશક થાય છે.
આઠમ ગુણસ્થાનકે ૪ મનના, ૪ વચનના અને દારિક કાયયોગ એમ ૯ મેગે છે. અહીં ચાર વસી છે માટે ચારને નવે ગુણતાં ૩૬ ચોવીસી થાય. એમ આઠે ગુણઠાણે મળી ગગુણિત વીશી પપર હોવાથી તેઓને ચોવીસે ગુણતાં તેર હજાર બસ અડતાલીશ (૧૩૨૪૮) અને બીજા ગુણસ્થાનકના ૪, ચેથાના ૧૬, છઠાના ૧૬, અને સાતમાના આઠ, એમ કુલ ૪૪ ષોડશકો થયાં, માટે તેઓને સેળે ગુણતાં સાતસો ચાર (૭૦૪) તેમજ ચેથા ગુણસ્થાનકના આઠ અષ્ટકોને આડે ગુણતાં ૬૪, એમ સર્વમળી આઠ ગુણસ્થાનક સુધીમાં ચૌદ હજાર સેળ (૧૪૦૧૬) ઉદયભાંગા થાય.
તેમાં નવમા ગુણસ્થાનકના બેના ઉદયના ૧૨ અને એકના ઉદયના ૪, તેમજ દશમા ગુણઠાણે એકના ઉદયને એક આ સત્તર ભાંગાઓ આઠમા ગુણસ્થાનકમાં બતાવેલ ૯
ગોમાં ઘટતા હોવાથી ૧૭ ને ૯ વડે ગુણતાં ૧૫૩ ઉદયભાંગા થાય. તે પૂર્વની સંખ્યામાં ઉમેરતાં કુલ ગગુણિત ચૌહજાર એકસો ઓગણસિત્તેર (૧૪૧૬૯) ઉદયભાં થાય છે.
ગ ગુણિત ઉદયપદ તથા પદગ્રંદ:પહેલા ગુણઠાણે અનંતાનુબંધીના ઉદયવાળી આઠના ઉદયની એક એવીસી, માટે આઠ, નવના ઉદયની બે માટે ૧૮, અને દેશના ઉદયની એક એવીસી માટે દશ એમ ૩૬ ઉદયપદમાં ૧૩ ગ ઘટતા હોવાથી ૩૬ ને તેરે ગુણતાં ૪૬૮, અને અનંતાનુબંધીના ઉદયવિનાની સાતના ઉદયની એક એવીસી માટે સાત, આઠના ઉદયની છે, તેથી ૧૬ અને નવના ઉદયની એક એવીસી હોવાથી ૯, એમ ક૨ ઉદયપદેમાં કાર્મણ, દારિક મિશ્ર અને શૈક્રિયમિશ્ર વિના ૧૦ ગ ઘટતા હોવાથી ૩૨ ને દશે ગુણતાં ૩૨૦ સર્વ મળી આ ગુણઠાણે ૭૮૮ ઉદયપદ થાય
બીજે ગુણઠાણે જે ૩ર ઉદયપદે છે તેને આ ગુણસ્થાનકે સંભવતા વૈક્રિયમિશ્ર વિના ૧૨ ગે ગુણતાં ૩૮૪ ઉદયપદ વીસીવાળાં, અને વૈકિયમિશ્ર કાગના ૩૨ પદે પડશકવાળાં છે. ત્રીજે ગુણઠાણે સંભવતા ૩૨ ઉદયપદને આ ગુણસ્થાનકે ઘટતા દશ યેગે સાથે ગુણતાં ક૨૦ ઉદયપદ, એથે ગુણઠાણે મૂળ ૬૦ ઉદયપદે છે તેને કાશ્મણ
ઔદારિકમિશ્ન-વૈક્રિયમિશ્ર વિના ૧૦ મેગે સાથે ગુણતાં ૬૦૦ ઉદય પદ વીસવાળાં, તેમજ કાર્પણ અને વૈકિયમિશ્રના ૬૦-૬૦ એમ ૧૨૦ ઉદયપદ છેડશકવાળાં અને ઔદારિક મિશ્રનાં ૬૦ ઉદયપદ અષ્ટકવાળાં છે.
પાંચમે ગુણઠાણે જે બાવન મૂળ ઉદયપદે છે તેઓને પિતાના ઉદયસ્થાનકે ઘટતા ૧૧ મેંગે સાથે ગુણતાં ૫૭૨ ઉદયપદ, છ ગુણઠાણે જે ૪૪ ઉદયપદો છે તેઓને આ