________________
સપ્તતિકા ટીકાનુવાદ મેહનીય વિના પૂર્વે કહેલ આઠમાં સાસ્વાદન ગુણસ્થાનકે અનંતાનુબંધી કેઈપણ એક ક્રોધાદિકને ઉદય થવાથી નવને, અને પહેલે ગુણસ્થાનકે મિથ્યાત્વને ઉદય થવાથી દશને ઉદય થાય છે.
આ દરેક ઉદયસ્થાને જુદા જુદા ગુણસ્થાનકે અને અનેક જીવ આશ્રયી અનેક પ્રકારે હેય છે તેને વિચાર હવે પછી કરાશે.
મિથ્યાત્વને ઉદય પ્રથમ ગુણસ્થાનક સુધી, અનંતાનુબંધી ચારને બીજા સુધી, મિશ્ર મેહનીયને માત્ર ત્રીજા ગુણસ્થાનકે, અપ્રત્યાખ્યાનીય ચારને ચેથા સુધી, પ્રત્યાખ્યાનીય ચાર કષાયને પાંચમા સુધી, સમ્યકત્વ હિનયન ક્ષાપશર્મિક સમ્યકત્વને ચાર થી સાત સુધી, હાસ્ય ષટ્રકને આઠમા સુધી, અને ત્રણે વેદોને નવમાં ગુણસ્થાનકના અમુક કાળ સુધી, એજ પ્રમાણે સંજવલન ક્રોધાદિક ત્રણને નવમાં ગુણસ્થાનકના અમુક અમુક કાળ સુધી, તેમજ બાદર લેભને નવમાના અંત સુધી, અને સૂક્ષ્મ લેમ ઉદ દા. એ ગુણસ્થાનક સુધી હેય છે.
જે જે પ્રકૃતિને જ્યાં સુધી ઉદય કહેલ છે ત્યાં સુધી હોય છે પણ તેની પછીના ગુણસ્થાનકમાં હેત નથી. એમ સર્વત્ર સમજવું.
જ્યાં જેટલી પ્રકૃતિઓને ઉદય કહ્યો છે. ત્યાં ત્યાં બીજી બધી પ્રવૃતિઓને ઉદય અવશ્ય હાય જ પરંતુ ભયજુગુપ્સા-સમ્યકત્વ મેહનીય અને અનંતાનુબંધીને ઉદય પિતપિતાના ઉદયગ્ય ગુણસ્થાનકમાં ઉદય અવશ્ય હાય એમ ન સમજવું, પરંતુ હાય પણ ખરે અને ન પણ હોય. ભય-જુગુપ્સા અધૃદયી હોવાથી આઠમા સુધી કેઈપણુ ગુણસ્થાનકમાં ગમે ત્યારે તે બન્નેને અથવા બે માંથી એક ને ઉદય હેઈ શકે છે અથવા બને ન પણ હય, ચેથાથી સાતમાં ગુણસ્થાનક સુધી લાપશમિક સમ્યકત્વને સમ્યકત્વ મેડનીયને ઉદય હોય, પરંતુ ક્ષાયિક અને ઔપશમિક સમ્યકત્વને ન હોય, અને ક્ષાયોપશમિક સમ્યકવી ચેથાથી સાતમા સુધીના કેઈપણ ગુણસ્થાનકે દર્શન સપ્તકને ક્ષય કરવા તત્પર થાય અને પહેલાં ચાર અનંતાનુબંધીને ક્ષય કરે પરંતુ પછી જે તેવા વિશુદ્ધ અધ્યવસાયે ન રહે તે દર્શન ત્રિને ક્ષય ન પણ કરે અને ચારને ક્ષય કરી અટકી જાય તેવા આયાઓને કેઈકળે અશુભ અધ્યવસાયના ઉત્થાનથી જે મિથ્યાત્વને ઉદય થાય તે પહેલે ગુણસ્થાનકે જાય, ત્યારે સત્તામાંથી તદ્દન ક્ષય કરેલ અનતાનુબંધીને પુન: બંધ શરૂ કરે તેવા આત્માઓને પહેલે ગુણસ્થાનકે એક બંધાવલિકા સુધી અનંતાનુબંધીને-ઉદય હેતું નથી. તે સિવાય પહેલા ગુણસ્થાનકે હંમેશાં અનંતાનુબંધીને અવશ્ય ઉદય હેય છે.
તેમજ ક્રોધ માન-માયા અને લેભને ઉદય સાથે હેતે નથી પરંતુ ચારમાંથી ગમે તે એકને જ ઉદય હેય છે પણ પૂર્વના કોપાદિને ઉદય હોય ત્યારે સ્વજાતીય હોવાથી