________________
૨૨૬
પંચસંગ્રહ તૃતીયખંડ બીજ અને એથે એમ ત્રણ ભાંગા હેાય છે અને શેષ બાર જીવસ્થાનકોમાં પણ આજ ત્રણ ભાગ હેય છે.
ગુણસ્થાનક આશ્રયી છ કમની ઉત્તર પ્રવૃતિઓને સંવેધ પ્રથમના દશ ગુણસ્થાનકમાં જ્ઞાનાવરણીય અને અન્તરાયને પાંચ પ્રકૃતિના બંધ, ઉદય અને સત્તારૂપ ત્રણ વિકલ્પવાળે એક અને અગ્યારમે તેમજ બારમે ગુણસ્થાનકે અબંધ, પાંચને ઉદય અને પાંચની સત્તારૂપ બે વિકલ્પવાળો એક ભાગ હોય છે.
દર્શનાવરણીયના પ્રથમના બે ગુણસ્થાનકમાં નવને બંધ, ચાર અથવા પાંચને ઉદય, અને નવની સત્તા આ બે, ત્રીજાથી આઠમ ગુણસ્થાનના પહેલા ભાગ સુધી છ ને બંધ, ચાર અથવા પાંચને ઉદય અને નવની સત્તા આ બે, તેમજ આઠમાના બીજા ભાગથી દશમા સુધી ચારને બંધ, ચાર-પાંચને ઉદય અને નવની સત્તા, આ બે તેમજ ક્ષપકશ્રેણિમાં નવમાના પહેલા ભાગે થીણુદ્વિત્રિકને ક્ષય થવાથી અને મૂળ મતે નિદ્રાને ઉદય ન હોવાથી નવમાના બીજા ભાગથી દશમા ગુણસ્થાનક સુધી ચારને બંધ, ચારને ઉદય અને છની સત્તા હોય છે. માટે સામાન્યથી નવમા અને દશમા ગુણસ્થાને ચારના બંધના કુલ ત્રણ, અગિયારમે સબંધ, ચાર કે પાંચને ઉદય અને નવની સત્તા આ બે. અને બારમે ચારને ઉદય અને છ ની સત્તા તેમજ ચરમ સમયે ચારને ઉદય, ચારની સત્તા, એમ બે સંવેધ ભાંગ હોય છે.
મતાન્તરે ક્ષપકશ્રેણિમાં નિદ્રાને ઉદય માનીએ તે નવમાના બીજા ભાગથી દશમા ગુણસ્થાનક સુધી ક્ષેપક શ્રેણિમાં ચારને બંધ, પાંચને ઉદય અને છન સત્તા, તેમજ પૂર્વોક્ત ત્રણ એમ કુલ ચાર, વળી બારમા ગુણસ્થાનકે પહેલાં બતાવેલ છે તેમજ પાંચને ઉદય અને છની સત્તા એમ કુલ ત્રણ ભાંગી હોય છે.
વેદનય કર્મના પ્રથમના છ ગુણસ્થાનકેમાં પહેલા ચાર, સાતથી તેરમા ગુણસ્થાનક સુધી સાતાના બંધના છે તેમજ ચૌદમા ગુણસ્થાનકે અબંધના ચાર ભાંગા હેય છે.
આયુષ્ય કર્મના પહેલા ગુગુસ્થાનકે અઠ્ઠાવીશ અને નરકાયુને બંધ પહેલા ગુણસ્થાનકે જ થાય છે, તેથી નરકાયુને બંધ, તિર્યંચાયુને ઉદય, તિર્યંચ-નરકાયુની સત્તા તેમજ નરકાયુને બંધ, મનુષ્યયુને ઉદય અને મનુષ્ય-નરકાયુની સત્તા, આ બે વિના બીજા ગુણસ્થાને શેષ છવ્વીશ, ત્રીજા ગુણસ્થાનકે તથાસ્વભાવે આયુને બંધ ન હોવાથી ચારે ગતિમાં બધ્યમાન અવસ્થાના બાર ભાંગા વિના શેષ ૧૬, ચોથા ગુણસ્થાનકે અબદ્ધાયુના ચાર, બઢાયુના ૧૨ એમ ૧૬ અને આ ગુણસ્થાનકે દે અને નારકે મનુષ્યાયુને જ અને મનુષ્ય–તેમજ તિય દેવાયુને જ બંધ કરે છે. માટે બધ્યમાન અવસ્થાના ચારે ગતિના એક-એક એમ કુલ મળી ૨૦ ભાગ હેય છે.