________________
૨૨૪
પંચસંગ્રહ તૃતીયખંડ અન્ય તિર્યામાં પણ જ્યાં સુધી ઉપગેત્ર ન બાંધે ત્યાં સુધી અન્તર્યું હતું માત્ર નીચગોત્રન પણ સત્તા હોય છે એમ બે રીતે એક પ્રકૃતિનું અને દેવકાલે સર્વ ઇવેને બેપ્રકૃતિનું એમ બે સત્તાસ્થાને છે.
નીચને બંધ પ્રથમના બે ગુણસ્થાનક સુધી અને ઉદય પ્રથમના પાંચ ગુણસ્થાનક સુધી, ઉચ્ચને બંધ એકથી દશ ગુણસ્થાનક સુધી અને ઉદય ચૌદ ગુણસ્થાનક સુધી છે. કેવલ નીચની સત્તા માત્ર પહેલા ગુણસ્થાનકે અને કેવળ ઉચ્ચની સત્તા ચૌદમાના ચરમ સમયે જ હોય છે અને બન્નેની સત્તા સર્વ ગુણસ્થાનકેમાં હેય છે.
સંવેધ (૧) નીચને બંધ, નીચને ઉદય અને નીચનો સત્તા. આ ભાંગે તેઉકાયવાઉકાયમાં ઉચ્ચગેત્રની ઉદૂવલના કર્યા બાદ તેમજ ત્યાંથી નીકળી અન્યતિય ચામાં માત્ર અન્તર્મુહૂર્ત કાળ પર્યત હોય છે તેમજ તેઉકાય અને વાકયમાં અને ત્યાંથી નીકળેલા જી પણ અનન્તર તિર્યંચના ભવમાં સમ્યકત્વ પામતા નથી માટે પહેલે ગુણસ્થાનકે જ હાય (૨) નીચને બંધ, નીચને ઉદય અને બેની સત્તા-પ્રથમના બે ગુણસ્થાનક સુધી (૩) નીચને બંધ, ઉચ્ચને ઉદય, બેની સત્તા. ગુણસ્થાનક પ્રથમનાં બે (૪) ઉચ્ચને બંધ, નીચને ઉદય, બેની સત્તા, પ્રથમના પાંચ ગુણસ્થાનક (૫) ઉચ્ચને બંધ, ઉચ્ચને ઉદય અને એની સત્તા પ્રથમના દશ ગુણસ્થાનક (૬) ઉચ્ચને ઉદય, બેની સત્તા. ૧૧માં ગુણ સ્થાનકથી ચૌદમાના ઉપાસ્ય સમય સુધી (૭) ઉચ્ચને ઉદય, ઉચ્ચની સત્તા ૧૪માના ચરમ સમયે હોય છે.
કાળ –તેઉકાય અને વાઉકાયમાં ઉચ્ચગોત્રની ઉદ્વલના કરી અલ્પકાળમાં જ અતિયામાં જઈ અન્તમુહૂર્ત પછી ઉચ્ચને બંધ થવાથી બેની સત્તા થાય છે માટે પ્રથમ ભાંગરાને કાળ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી તેઉકાય-વાઉકાયની અસંખ્યાત ઉત્સપિણી અને અવસર્પિણ સ્વકાસ્થિતિમાંથી ઉદૂવલના કરવાને પલપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ કાળ બાદ કરી છે.ષકાળ અને અન્યતિર્યંચમાં અતર્મુહૂર્ત. કુલ પોપમના અસંખ્યાતમા ભાગે જૂન અન્તર્મુહૂર્ત અધિક અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણ પ્રમાણ છે.
(૨) નીચને બંધ, નીચ ઉદય અને બેની સત્તાને કાળ–પ્રથમ સમયે નીચગોત્ર બાંધી બીજા સમયે ઉચ્ચગેત્ર બાંધનારને આશ્રયી જઘન્યથી એક સમય અને સાતમી નરકના મિથ્યાદષ્ટિને ભવ પર્યત આજ ભાંગો હોય છે તેમજ સાતમી નરકનું ઉત્કૃષ્ટ આયુષ્ય તિર્યંચે બાંધે છે અને ભવના છેલ્લા અત્તમુહૂર્તમાં જે ગતિમાં જવાનું હોય તે જ ગતિ લાયક બંધ પણ થાય છે તેમજ સાતમી નરકમાંથી કાળ કરીને પણ જીવ તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે અને એવા તિર્યોને પણ ભવના પ્રથમ અન્તર્મુહૂર્તમાં