________________
૧૯૮
પંચમહ સ્વતીય છેલ્લી એક આવલિકાજ શેષ રહેલી હોવાથી તેના વિના પાંચની ઉદીરણ થાય છે. ઉપશાંતમયે તે પાંચનજ ઉદીરણ થાય છે ક્ષીણમેહે પણ તેજ પાંચની ત્યાં સુધી થાય છે, કે તેની આવલિકા શેષ ન હોય, આવલિકા શેષ રહે ત્યારે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય એ ત્રણે કર્મો આવલિકા–પ્રવિષ્ટ થવાથી તેઓની ઉદીરણા થતી નથી. માત્ર નામ અને નેત્રકમનીજ ઉદીરણું થાય છે. સગી કેવલિગુણસ્થાનકે પણ નામ અને ગોત્ર એ બે કર્મનો જ ઉદીરણા થાય છે.
સઘળા સૂકમ કે બાદરગ વિનાના મેરૂની જેમ સ્થિર-નિષ્પકંપ અગિકેવલિ ભગવાન કઈ પણ કર્મનો ઉદીરણા કરતા નથી. કેમકે ઉદીરણ ગ સવ્યપેક્ષ-નિમિત્તક છે. કહ્યું છે કે “અગિ ગુણસ્થાનકે વર્તમાન આત્મા કઈ પણ કર્મની ઉરણા કરતા નથી.”
પંચેન્દ્રિયની પ્રતિપક્ષ એકન્દ્રિય, બેઈન્દ્રિય ઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયજાતિ, અને ત્રસકાયની પ્રતિપક્ષ સ્થાવરકાય-પૃથ્વી, અપૂ, તેઉ, વાયુ અને વનસ્પતિકાય આ સઘળાને તિર્યંચગતિની જેમ બંધાદિ કહેવું. એટલે કે–એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, અને ચઉરિન્દ્રિયને, તથા પૃથ્વીકાયાદિ સ્થાવરકાયને સાત અથવા આઠ કર્મને બંધ થાય છે, સાત અથવા આઠની ઉદીરણા થાય છે, અને આઠને ઉદય અને સત્તા હોય છે.
મને ગિને વીતરાગછવાસ્થ બારમા ગુણસ્થાનક પર્યત જેમ બંધાદિ કહ્યું છે, તેમ સમજવું, એટલે કે જેમ પહેલાં મિથ્યાષ્ટિથી આરંભી ક્ષીણમેહગુણસ્થાનક સુધીમાં બંધાદિ વિષયે સપદપ્રરૂપણ કરી છે, તેમ અહિં પણ કરવી. કેમકે મનેશિંને ક્ષીણમેહગુણસ્થાનક સુધીનાં ગુણસ્થાનકને સંભવ છે. એ પ્રમાણે હવે પછી કહેશે તેમાં પણ વિચારી લેવું.
કાયગિ અને વચનયોગિને સગિકેવલિ ગુણસ્થાનક સુધીમાં જેમ પહેલાં બંધાદિ કહ્યું છે તે પ્રમાણે સમજવું. કેમકે કાગ અને વચનોગને સગિકેવલિગુણસ્થાનક સુધીજ સંભવ છે. (આ પ્રમાણે મૂળકર્મ સંબંધે કહ્યું. ઉત્તરપ્રકૃતિ સંબંધે પણ સ્વબુદ્ધિએ યથાગ્યપણે સમજવું) ૧૪૧
वेई नवगुणतुल्ला तिकसाइवि लोभ दसगुणसमाणो । सेसाणिवि ठाणाई एएण कमेण नेयाणि ॥१४२॥
वेदिनो नवगुणतुल्याः त्रिकषायिणोऽपि लोभो दशगुण समानः ।
शेषाण्यपि स्थानानि एतेन क्रमेण ज्ञेयानि ॥ १४२ ॥ અર્થ–ત્રણ વેદવાળા અને ત્રણ કષાયવાળા નવ ગુણસ્થાનક તુલ્ય અને લેભવાળ દશ ગુણસ્થાનક તુલ્ય સમજવા, આ કમે શેષ સ્થાનકે પણ જાણવાં.