________________
સપ્તતિકા ટીકાનુવાદ
૧૬૧ ઉદયમાં પાંચ સત્તાસ્થાને હોઈ શકે છે. પચીસના ઉદયમાં ચાર સત્તાસ્થાને હોય છે.
માત્ર પચીસના ઉદયવાળા તેક વાઉને પાંચે સત્તાસ્થાને હોય છે. છવીસના ઉદયમાં તે–વાઉને પાંચે સત્તાસ્થાને હોય છે, અને તેવાઉમાંથી નીકળી તે-વાઉ સિવાય અન્ય એકેન્દ્રિયાદિ તિર્યમાં ઉત્પન્ન થનારને પણ પાંચે સત્તાસ્થાને હોય છે,
સત્તાવીશ, અઠ્ઠાવીશ, એગણત્રીશ, ત્રીશ અને એકત્રીશ એ દરેક ઉદયસ્થાનમાં અડ્ડોતેર સિવાય બાકીનાં ચાર ચાર સત્તાસ્થાને હોય છે. સઘળાં મળી ત્રેવીસના બંધકને ન ઉદયસ્થાન આશ્રય ચાલસ સત્તાસ્થાને થાય છે.
આજ પ્રમાણે પચીસ અને છવ્વીસના બંધક માટે પણ સમજવું. માત્ર અહિં પિતાના સઘળા ઉદયસ્થાનકમાં વર્તમાન દેવ પણ પર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય પચ્ચીસ અને છવ્વીસ પ્રકૃતિઓને બંધ કરે છે, એ વિશેષરૂપે સમજવું. તથા તેઓ માત્ર બાદર-પર્યાપ્ત પૃથ્વી, અપ અને પ્રત્યેક વનસ્પતિ એગ્ય જ બંધ કરતા હેવાથી સ્થિર–અસ્થિર, શુભ-અશુભ અને યશ-અપયશને ફેરવતાં થતા આઠ ભાંગે પચીસ અને છવ્વીસ પ્રકૃતિઓ બાંધે છે એમ પણ સમજી લેવું.
દેવે સૂમ, સાધારણ કે અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા કેઈપણ જીવસ્થાનમાં ઉત્પન્ન થતા નથી માટે તેને ગે થતા કેઈ પણ ભાંગા દેમાં સંભવતા નથી.
પચ્ચીસ અને છવ્વીસના બંધે સત્તાસ્થાનની ભાવના વસના બંધની જેમ કરવી. એટલે પચ્ચીસ અને છવ્વીસ એ બે બંધસ્થાનકમાં ચાલીસ-ચાલીસ સત્તાસ્થાને હોય છે. (અહિં દેને પિતાના સઘળા ઉદયસ્થાનેમાં ૯૨-૮૮ એ બે સત્તાસ્થાનક જ હોય છે, અન્ય કોઈ સત્તાસ્થાને હોતાં નથી.)
- અઠ્ઠાવીશના બંધક મિથ્યાષ્ટિને ત્રશ અને એકત્રીશ એ બે ઉદયસ્થાન હોય છે. અાવિશને બંધ દેવ કે નરકગતિ એગ્ય છે અને તેને પર્યાપ્ત મિથ્યાદડિઓ જ બાંધે છે. હોય છે. તેઓને આતપ કે ઉદ્યોતને ઉદય હેતું નથી એટલે તે વાઉમાં પાંચે સત્તાસ્થાને હોય છે. તેલ-વા સિવાય અન્ય તિર્યોમાં પિતાના શરૂઆતના બે ઉદયસ્થાન સુધી પાંચ. ત્યારપછીના લયસ્થાનોમાં ૭૮ સિવાય ચાર સત્તાસ્થાને જ હોય છે. મનુષ્યગતિમાં પિતાના સઘળા ઉદયમાં ૭૮ સિવાય ચાર સત્તાસ્થાને જ હોય છે. દેવ અને નારકીએ તે ૨૩ ને બંધ કરતા નથી એટલે તેના માટે અહિં કંઈ કહેવાનું નથી. કો જીવે કઈ ગતિ યોગ્ય બંધ કરે છે, અને તેને કેટલાં ઉદયસ્થાનકો હોય છે. તેને જે બરાબર નિર્ણય થાય તે ઉદયસ્થાનકના કયા ભંગવાળું બંધસ્થાન હોય, તે અને તે વખતે કયાં કયાં સત્તાસ્થાનકે હોય તે સમજવું સહેલું થઈ પડે છે.
૧ અહીં બે જ ઉયસ્થાન લીધાં છે તેથી ઉત્તર વૈક્રિપ શરીરીની વિવક્ષા કરી નથી એમ લાગે છે. અન્યથા આ ગ્રંથની ૮૯ મી ગાથાની ટીકામાં ૨૮ ના બંધે ૨૫ અને ૨૭ ના ઉદયે તૌક્રિય શરીરી મિથાદષ્ટિ મન અને તિર્યએ પણ લીધા છે તેથી તે અપેક્ષાએ અહીં ૨૫ અને ૨૭ આદિ પથ એમ છ ઉદયસ્થાને સંભવી શકે છે.