________________
શ્રી ચંદ્રમહત્તરાચાર્ય વિરચિત
પંચસંગ્રહ દ્વિતીય ખંડ શ્રીમાન્ આચાર્ય શ્રી મલયગિરિ રચિત ટીકાનો અનુવાદ
તેમજ સારસંગ્રહ, પ્રશ્નોત્તરી આદિ સહિત
અનુવાદક (સ્વ) પં. શ્રી હીરાલાલ દેવચંદ-વઢવાણવાળા
સંપાદક પં. શ્રી પુખરાજજી અમીચંદજી કોઠારી
સર્વહક્ક પ્રકાશકને સ્વાધીન
ગ્રંથ આયોજન શારદાબેન ચિમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર ‘દર્શન', શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪.
પ્રથમ આવૃત્તિ :વીર સંવત્ ૨૫૦૧, વિક્રમ સંવત્ ૨૦૩૧, સને ૧૯૭૫
દ્વિતીય આવૃત્તિ :વીર સંવત્ ૨૫૨૬; વિક્રમ સંવત ૨૦૫૬; સને ૨૦૦૦
કિંમત :- રૂ. ૩૫૦=૦૦
મુદ્રક :નવપ્રભાત પ્રિન્ટિંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ-૧